RASHI | VARSHIK RASHI | GOLD PRICE |SI SCHOOL VISIT LATTER NEW UPDATE circular and school name | Pixabay Best Application

RASHI | VARSHIK RASHI | GOLD PRICE |SI SCHOOL VISIT LATTER NEW UPDATE circular and school name | Pixabay Best Application



 SI SCHOOL VISIT LATTER NEW UPDATE circular | NAS MATERIALS and school name | Pixabay Best Application

Over one million free high quality images you can use everywhere.

Over one million royalty free photos, illustrations and vector graphics - and thousands of free video clips. All images and footage on Pixabay are released under Creative Commons CC0: Free for commercial use, no attribution required.

Pixabay is the most valuable free alternative to commercial stock photo sites. The Pixabay mobile app includes the following features:

* Fast search and a user-friendly interface
* Swipe through search results
* One-click image viewer - optimized with zooming and panning for smaller screens
* Directly download and share images, videos and music
* Messages and comments allow you to connect with others
* Content can be liked, favorited, and easily managed within the app

Planned features for the next app version:

* Direct image uploads from your device
* Show tags and camera info for all images
* Manage your own uploads

We want to give you the best experience possible with this app. If you have suggestions, which are not mentioned in the new features list - or if you want to report an issue - please write us at info@pixabay.com or visit the Pixabay forum: https://pixabay.com/en/forum/topic-24/

 


Read more :-

Truecaller does not upload your phonebook to make it public or searchable* 







 Flipkart offer માટે જુઓ અહીંથી


 NAS (નેશનલ એચિવમેન્ટ સર્વે ) 2021 સંદર્ભ યોજનાર ટેલીકોન્ફરન્સ માં તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ધોરણ 3,5. 8 ના શિક્ષકોને જોડવા જાણ કરવા બાબત...


મહત્વપૂર્ણ લિંક

NAS અધ્યયન નિષ્પતિઓ ધોરણ-૩-૫-૮ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક


લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


NAS (નેશનલ એચિવમેન્ટ સર્વે ) 2021 સંદર્ભ યોજનાર ટેલીકોન્ફરન્સ માં તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ધોરણ 3,5. 8 ના શિક્ષકોને જોડવા જાણ કરવા બાબત...



મહત્વપૂર્ણ લિંક

ધોરણ 3 NAS મોડેલ પેપર ડાઉનલોડ કરો

ધોરણ 5 NAS મોડેલ પેપર ડાઉનલોડ કરો

ધોરણ 8 NAS મોડેલ પેપર ડાઉનલોડ કરો



16/10/2021ના રોજ ટેલીકોન્ફરન્સ નું આયોજન કરેલ છે....


12 નવેમ્બર 2021 ના રોજ સમગ્ર રાષ્ટ્રમાં એક જ સાથે હાથ ધરવાનું આયોજન થશે..


અપરાધ મિક્સ શાળાઓમાં હવે માટે મહત્વપૂર્ણ લેટર શાળાઓમાં જે સર્વે થવાનો છે તે માટે તેની સમજ માટે તેની અગત્યની સૂચના માટે શિક્ષકો અને શાળાના મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય માટે ખાસ મહત્વપૂર્ણ ટેલીકોન્ફરન્સ નું આયોજન કરવામાં આવી છે જે આયોજનનાં હેતુ માટે અહીં એક લીટર મૂકવામાં આવે છે તે લિટરથી તમામ શિક્ષકો અને આચાર્ય ને જાણ કરવા બાબત કેટલા સમયે કઈ તારીખે કેટલી કઈ ચેનલ ઉપર ટેલીકોન્ફરન્સ થવાની છે તે અંગેનો લેટર અહી મુકવામાં આવે છે જેથી બધા શિક્ષકો આજે જે ભાગ લેવાનો છે તે તમામ આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ ટેલિફોન જોવાની છે તેમની અહીં લેટર વાંચી અને તે મુજબ ટેલીકોન્ફરન્સ ને જોવાની રહેશે અને તેનું આયોજન કરવાનું રહેશે તે માટે ટેલીકોન્ફરન્સ ટીવીમાં તમારા મોબાઇલમાં કેવી રીતે જોવી તે પણ પહેલેથી આયોજન કરી લેવું જે મિત્રોની શાળામાં બાય શાળામાં આયોજન કરી શકાય છે અથવા તો તે મોબાઈલથી અથવા તો જોકે તેની લીંક મળી જશે તો અમારી ભૉસ માંથી મૂકી દઈશું તેલ દ્વારા પણ તમે જોઇ શકશો કે ના મળી શકે તો જે ચેનલ પર જોવાની હોય તે લેટર મુજબ અભ્યાસ કરી તે ચેનલ ઉપર આપણે બાહ્ય કાર્યક્રમ જોઈ શકીએ છીએ અને તેની સૂચનાનું પાલન કરી શકીએ છીએ આવી અમે જુદા જુદા પરિપત્ર ની માહિતી મૂકતા હોઈએ છીએ અમારી સાથે મારા ગ્રુપમાં જોડાઈ રહેજો ફક્ત અને ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે મહત્વની માહિતી મૂકતા હોઈએ છીએ તે મેળવતા રહેશો 


NAS (નેશનલ એચિવમેન્ટ સર્વે ) 2021 સંદર્ભ યોજનાર ટેલીકોન્ફરન્સ માં તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ધોરણ 3,5. 8 ના શિક્ષકોને જોડવા જાણ કરવા બાબત


https://project303.blogspot.com/2021/10/nas-teleconference-vande-gujrat.html



NAS (નેશનલ એચિવમેન્ટ સર્વે ) 2021 સંદર્ભ યોજનાર ટેલીકોન્ફરન્સ માં તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ધોરણ 3,5. 8 ના શિક્ષકોને જોડવા જાણ કરવા બાબત


એન.એ.એસ. - ૨૦૨૧ સંદર્ભે યોજાનાર ટેલી કોન્ફરન્સમાં તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ધોરણ ૩ , ૫ , ૮ ના શિક્ષકોને જોડાવા જાણ કરવા બાબત નકલ રવાના જાણ સારુ - પ્રચાર્યશ્રી , જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , તમામ . શ્રીમાન , ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે આપ જાણો છો તેમ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન MoE , CBSE , અને NCERT , નવી દિલ્હીના સંકલનમાં વર્ષ ૨૦૨૧ માં નેશનલ એચિવમેન્ટ સર્વે ( NAS ) તારીખ ૧૨ નવેમ્બર ૨૦૨૧ ના રોજ સમગ્ર રાષ્ટ્રમાં એક જ સાથે હાથ ધરવાનું આયોજન થયેલ છે . આ સંદર્ભે ધોરણ ૩ , ૫ , ૮ ના શિક્ષકોનું ઓરિએન્ટેશન કરવા માટે જીસીઇઆરટી , ગાંધીનગર દ્વારા તા . ૧૬/૧૦/૨૦૨૧ ના સવારે ૯ . ૩૦ કલાકે એક ટેલી કોન્ફરન્સનું આયોજન કરેલ છે . આ ટેલી કોન્ફરન્સનું પ્રસારણ ચેનલ નં . ૫ પરથી કરવામાં આવનાર છે . આ ટેલી કોન્ફરન્સમાં તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ધોરણ ૩ , ૫ , ૮ શિક્ષકશ્રીઓ અચૂક જોડાય તે સુનિશ્ચિત કરશો . 


NAS (નેશનલ એચિવમેન્ટ સર્વે ) 2021 સંદર્ભ યોજનાર ટેલીકોન્ફરન્સ માં તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને ધોરણ 3,5. 8 ના શિક્ષકોને જોડવા જાણ કરવા બાબત



💥🌈🛑 લેટેસ્ટ પરિપત્ર 🆕


*રાજ્યની શાળાઓ માં તા.25 થી 30 સુધી સામુહિક S.I ની વિઝીટ*


પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ટૂંક સમયમાં અહીંયા બધા જિલ્લા નું લિસ્ટ મુકવામાં આવશે


બોટાદ જીલ્લાનું લિસ્ટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


ભાવનગર જિલ્લા નું લિસ્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ટૂંક જ સમયમાં આ જ લિંક ઉપર બધા જિલ્લાનું અપડેટ કરવામાં આવશે

Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો