Divyang Sadhan Sahay Yojana 2022 @https://esamajkalyan.gujarat.
Divyang Sadhan Sahay Yojana 2022 Divyang Saadhan Sahay Yojana The Divyang Saadhan Sahay Yojana has been implemented under this scheme for the purpose of implanting artificial limbs to 40% or more persons with disabilities and providing educational and business useful tools for their educational development and social rehabilitation.
Under this scheme, the disabled beneficiary will be provided with relief equipment and self-employment oriented equipment at a cost of Rs. 20,000 / – is given in the limit. The Right of Persons with Disabilities Act-2016 has 21 types of disabilities. The disabled person will be eligible for the benefit of this scheme. Employment related tools are not available to persons below 16 years of age.
Divyang Sadhan Sahay Yojana 2022
State Government: Government of Gujarat, Gandhinagar
Department Name: Social Justice and Empowerment Department
Article Name: Divyang Saadhan Sahay Yojana 2022
The language of the article: Gujarati and English
Application Process: Online
Last Date of Online Application: 31 July, 2022
Official Website: Click Here
35 Types of Business
ટ્રેડના નામ સહાયની મર્યાદા
કડીયાકામ:- રૂ.20,000/-
સેન્ટીંગ કામ:- રૂ.20,000/-
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ:- રૂ.20,000/-
મોચીકામ:- રૂ.20,000/-
દરજીકામ:- રૂ.20,000/-
ભરતકામ:- રૂ.20,000/-
કુંભારી કામ:- રૂ.20,000/-
વિવિધ પ્રકારની ફેરી:- રૂ.20,000/-
પ્લમ્બર:- રૂ.20,000/-
બ્યુટી પાર્લર:- રૂ.20,000/-
ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ:- રૂ.20,000/-
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ:- રૂ.20,000/-
સુથારીકામ:- રૂ.20,000/-
ધોબીકામ:- રૂ.20,000/-
સાવરણી સુપડા બનાવનાર:- રૂ.20,000/-
દુધ-દહી વેચનાર:- રૂ.20,000/-
માછલી વેચનાર:- રૂ.20,000/-
પાપડ બનાવટ:- રૂ.20,000/-
અથાણા બનાવટ:- રૂ.20,000/-
ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ:- રૂ.20,000/-
પંચર કીટ:- રૂ.20,000/-
ફ્લોર મીલ:- રૂ.20,000/-
મસાલા મીલ:- રૂ.20,000/-
રૂ ની દીવેટ બનાવવી:- રૂ.20,000/-
મોબાઇલ રીપેરીંગ:- રૂ.20,000/-
હેર કટીંગ (વાળંદ કામ):- રૂ.20,000/-
ટ્રાયસીકલ:- રૂ.20,000/-
ફોલ્ડીંગ વ્હીલચેર:- રૂ.20,000/-
હીંયરીંગ એડ – (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનું:- રૂ.20,000/-
ફોલ્ડીંગ સ્ટીક:- રૂ.20,000/-
એલ્યુમીનીયમની કાંખ ઘોડી:- રૂ.20,000/-
કેલીપર્સ – (અ)ઘુંટણ માટેના (બ) પોલીયો કેલીપર્સ:- રૂ.20,000/-
બ્રેઇલ કીટ:- રૂ.20,000/-
એમ.આર કીટ (મંદબુધ્ધિના બાળકો માટે):- રૂ.20,000/-
સંગીતના સાધનો:- રૂ.20,000/-The Right to Education (RTE) Act (2009), which makes rudimentary schooling a central right of each kid, is of incredible importance to the public authority just as tuition based schools.
Note: Plz always check and confirm the above details with the official website and Advertisement/ notification.
Divyang Sadhan Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ
દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
રેશનકાર્ડની પ્રમાણિત નકલ
આધારકાર્ડની નકલ
ચુંટણીકાર્ડની નકલ
વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર
બેંક પાસબુકની નકલ
How to Apply
ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.
Important Link
Online Apply:- Click Here
Important Date
Last Date to Application: 31 July, 2022