Guru purnima special post Caller ID, spam protection & call blocker. Always know who calls!

Guru purnima special post Caller ID, spam protection & call blocker. Always know who calls!


 

Caller ID, spam protection & call blocker. Always know who calls!

Caller ID? Block numbers ? Text & SMS messaging? Call Recording? Phone number lookup?

We got it all with CallApp, our scrupulous Phone app & SMS app!

📞 Caller ID:

- Advanced Caller ID technology to identify unknown numbers. More than 7 BILLION numbers!
- Never ask “who called me” again!
- Always know who is calling, with our caller trace & phone book abilities!
- Stop Telemarketing & spam calls, texts and SMS!
- Phone number lookup- search phone number or numbers and find them ASAP!

🚫 Spam Call Blocker & Spam Detector:

- Stop robocalls, Blocking numbers and contacts block!
- Blacklist numbers, block telemarketing & telemarketer calls, stop robocalls & scam calls!
- Block spam with our caller id blocker!
- Scam calls protection!
- Advanced blacklist options & robocalls filter that fits your needs!
- The Advanced Spam Detector will automatically block and protect you from unwanted calls and SMS

💬 Messaging & SMS:

- Use CallApp as your main text messaging app to send and receive and more.
- Automatically identify + block every unknown, spam, scam or telemarketing SMS
- Automatically organized tabs for your text messages - Personal, Favorites and Spam

⏺️ Automatic call recorder (ACR):

- CallApp’s Automatic Call recording enables you to Automatically record calls!
- Use our callerid calling app, to get the optimal recording calls option.
- Record scam calls!
- Automatic call recording (ACR) made easy with CallApp!

CallApp will identify who is calling and texting, will recognize unknown callers & numbers, while giving you a great phone book UI. Our caller ID has caller trace & phone number lookup features that will always tell you who called, with a next level user experience .

Say bye bye to robocalls, telemarketing scam calls & sms messages & stop spam calls! Blacklist and block contacts with CallApp and it’s unique spam filter that uses callerid data. Advanced spam call blocker app, that can also blacklist and stop spam calls & messages from a certain prefix & especially robocalls.

Use our call recorder technology and get an automatic call recorder (ACR), that will let you save calls, and never miss important calls and information. Recording calls has never been easier! CallApp can record phone calls for most Android devices, and the call recording can be saved on the cloud!

★Now compatible with WEAR OS & all the latest smart watches!
Communicate better & in ZERO time with the WEAR OS x CallApp integration x call recording x caller id x blacklist x spam blocker

Now introducing CallApp+: WhatsApp Caller ID & spam block, Identify SMS & calls from IM.
---
We do not sell, share data with any third party application and/or organization.




Download Digital Banner App : Click Here

Guru Purnima Quotes in Gujarati : ગુરુ પૂર્ણિમા નિબંધ માનવ જીવનમાં ગુરુનું વિશેષ સ્થાન છે. ગુરૂને ભગવાન કરતા વધારે માનવામાં આવે છે. ગુરુને મહત્વ આપવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે. તમામ ધર્મના લોકો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. આજના લેખમાં આપણે ગુરુ પૂર્ણિમા વિશે જાણીશું.

ગુરુ પૂર્ણિમા સ્પીચ ગુજરાતીમાં : ગુરુ નું મહત્વ। guru purnima essay in gujarati । guru purnima speech in gujarati pdf । ગુરુ વિશે વાક્ય । ગુરુ પૂર્ણિમા અહેવાલ । ગુરુ વિશે સ્પીચ । ગુરુ વિશે શાયરી । ગુરુ એટલે શુ । Guru Purnima Wishes quotes and Shayari । Guru Purnima Speech in Gujarati। ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ

વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ હોય છે. આપણાં ધાર્મિક ગ્રંથોમાં ગુરુને ભગવાન કરતાં વધુ ગણાવ્યા છે. માતા-પિતા પોતાના સંતાનોને સંસ્કાર આપે છે, પરંતુ ગુરુ દરેકને પોતાના સંતાનો માને છે અને જ્ઞાન આપે છે.

ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત છે. સંસ્કાર અને શિક્ષણ એ જીવનનો મૂળ સ્વભાવ છે. જે વ્યક્તિ તેનાથી વંચિત છે તે મૂર્ખ છે.  જેમાં ગુરુના જ્ઞાનનો અભાવ છે.

ગુરુઓનું સન્માન કરવું એ આપણી ફરજ છે, પરંતુ ગુરુ પૂર્ણિમા એક ખાસ દિવસ છે, જે ફક્ત ગુરુઓને જ સમર્પિત છે. હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ અને જૈન તમામ ધર્મના લોકો આ દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.


Guru Purnima Wishes in Gujarati। ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ

મિત્રો, ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી શનિવાર, 13 જુલાઈ 2022 ના રોજ કરવામાં આવશે. આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ Happy Guru Purnima Wishes in Gujarati આપેલ છે, જે તમને ચોક્કસ પસંદ આવશે.

આજના લેખમાં અમે તમારા માટે Guru Purnima Wishes in Gujarati લખ્યા છે. આ ગુરુ વિશે સુવિચાર ગુજરાતી દરેક વ્યક્તિ માટે મદદરૂપ છે જેઓ ગુરુ અવતરણ ઑનલાઇન શોધે છે.

ગુરુ પૂર્ણિમા સ્પીચ । Guru Purnima Speech in Gujarati
ગુરુ પૂર્ણિમા સ્પીચ । Guru Purnima Speech in Gujarati

ગુરુ પૂર્ણિમા સ્પીચ । Guru Purnima Speech in Gujarati

મારા સર્વે ગુુુરૂઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર

ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે.

ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય.
બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય

ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે. તેઓ આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાનો સંચાર કરે છે. ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સાચી સમજ આપે છે.

આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન આપીએ છીએ જે આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. ગુરુ તે છે જે આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે જે આપણા શિક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આજની દુનિયામાં, આપણને આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરૂૂૂની જરૂર અવશ્ય પડે છે. શિક્ષણ હોય, સંગીત હોય, કલા હોય, રમતગમત હોય, વેપાર હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, આપણને એક સારા ગુરુની જરૂર છે જે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે.


આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે બધા એકબીજાના શિક્ષક છીએ. આપણા જીવનમાં જે લોકો આપણને જ્ઞાન, અનુભવ અને સંવેદનશીલતા આપે છે તે આપણા ગુરૂ જ છે.

અંતે, હું ગુરુ પૂર્ણિમા પવિત્ર અવરસર પર તમને બધાને વિનંતી કરું છું કે ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો. આ એક નાનકડું પગલું છે જે આપણને ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે.

આભાર સાથે ફરી મારા સર્વે ગુુુરૂઓને વંદન

Guru Poornima Essay । ગુરુ પૂર્ણિમા નિબંધ

Guru Poornima Essay । ગુરુ પૂર્ણિમા નિબંધ


ગુરુ પૂર્ણિમા સ્પીચ। Guru Purnima Quotes in Gujarati

Guru Purnima Wishes In Gujarati। ગુજરાતીમાં ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ
Guru Purnima Wishes In Gujarati। ગુજરાતીમાં ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ

Guru Purnima Wishes In Gujarati। ગુજરાતીમાં ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ

ગુરુ વિના નથી થતું જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.

💐 Happy Guru Purnima 💐

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર:
ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:

🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸

આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,
તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે.
🌻 હેપી ગુરુ પૂર્ણિમા 🌻

કૃષ્ણ થી જેનું ઊંચું સ્થાન,
કરું તેને પ્રણામ
માટી ને બનાવી દે ચંદન
એવું એનું જ્ઞાન
તેને સત સત પ્રણામ …
🌹 Happy Guru Purnima 2023 🌹

સીધા સાદા છોકરા સાથે પ્રેમ માં નાટક કરી ને
હોશિયાર બનાવતી છોકરી ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છા.😜


 

Guru Purnima Quotes in Gujarati। ગુજરાતીમાં ગુરુ પૂર્ણિમા અવતરણ

જીવન માં માર્ગદર્શક બની સાચો માર્ગ બતાવનાર
ગુરુજનો ને વંદન ”ગુરુ પૂર્ણિમા” ની હાર્દિક સુભકમનાઓ

ગોવિંદ કરતા પણ વધારે જેની મહત્તા
આપણા પૌરાણિક ગ્રંથોમાં દર્શાવવામાં આવી છે
તેવા ગુરૂજન નો ઋણ સ્વીકારવાનો દિન એટલે “ગુરુ પૂર્ણિમા”

આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,
તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે..

ગુરુ પૂર્ણિમા🙏

ગુરુ પૂર્ણિમા ની હાર્દીક શુભેચ્છાઓ ગુરુ ની કૃપા હોય
તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા વગર પંડિત થઈ શકે છે 🙏🙏

ગુરુ પૂર્ણિમા ની આપને,આપના પરિવાર અને
દુનિયા ના સમસ્ત ગુરુગણ ને ખૂબ ખુબ શુભકામનાઓ અને
કોટી કોટી વંદન સાથે પ્રણામ 😊🙏🏻💐❣️



Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો