Optional Holiday List 2024: Know What is Optional Holiday? મરજિયાત રજા લિસ્ટ 2024 : જાણી લો મરજિયાત રજા એટલે શું ?

Optional Holiday List 2024: Know What is Optional Holiday? મરજિયાત રજા લિસ્ટ 2024 : જાણી લો મરજિયાત રજા એટલે શું ?


 

Optional Holiday List 2024: Know What is Optional Holiday? મરજિયાત રજા લિસ્ટ 2024 : જાણી લો મરજિયાત રજા એટલે શું ?


રજા ના વિવિધ પ્રકાર હોય છે . કેજ્યુઅલ રજા ,મરજિયાત રજા ,વળતર રજા ,મેડિકલ રજા અહીંયા મેં ગુજરાત સરકાર ની વર્ષ 2024 માં મળતી મરજિયાત રજા એટલે શું અને વર્ષ 2024 નું લિસ્ટ મુકેલ છે .



 મરજિયાત રજા:મરજિયાત રજા એટલે શું ? 

   સરકારે જાહેર કરેલી મરજિયાત રજા ની યાદીમાંથી કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે વધુમાંવધુ બે રજાઓ ધાર્મિક બાધ વિના ભોગવી શકે છે.મદદનીશ શિક્ષક મરજિયાત રજા મુ.શિ.મંજૂર કરી શકે છે.આ રજા હિસાબમાં ઉધારવા માં આવતી નથી.મરજિયાત રજા,કેજ્યુઅલરજા કે જાહેર રજા ના દિવસોમાં સાથે જોડીને ભોગવી શકાય છે.

મરજિયાત રજા લિસ્ટ 2024 :ગુજરાત 

ક્રમ 

મરજિયાત રજા નું નામ 

તારીખ 

વાર 

1

ખ્રિસ્તી નૂતન વર્ષ 

1 જાન્યુઆરી 2024

સોમવાર 

2

વાસી ઉત્તરાયણ (મકરસંક્રાંતિ પછીનો દિવસ) 

15 જાન્યુઆરી 

સોમવાર  

3

ગુરુ ગોવિંદસિંહ નો જન્મ દિવસ 

17જાન્યુઆરી

બુધવાર 

4

વિશ્વ કર્મ જયંતી 

22 ફેબ્રુઆરી 

ગુરુવાર 

5

સંત શ્રી રવિદાસજી જયંતી 

24 ફેબ્રુઆરી

શનિવાર

6

શબ - એ બારાત 

26 ફેબ્રુઆરી

સોમવાર 

7

ધણી માતંગ દેવ શ્રી ની જન્મજ્યંતિ 

27 ફેબ્રુઆરી

મંગળવાર 

8

જમશેદી નવરોજ (પારસી )

21 માર્ચ 2024

ગુરુવાર 

9

શહાદત -એ- હજરત અલી 

1 એપ્રિલ 2024

સોમવાર 

10

ગુડી પડવો 

9 એપ્રિલ 2024

મંગળવાર 

11

રમજાન ઈદ (ઈદ ઉલ ફિત્ર )

12 એપ્રિલ 2024

શુક્રવાર 

12

હાટકેશ્વર જ્યંતી 

જરથોસ્ત નો દિશો 

22 એપ્રિલ 2024

સોમવાર 

13

હનુમાન જ્યંતી પેસાહ(પ્રથમદિવસ)

23 એપ્રિલ 2024

મંગળવાર 

14

મહાપ્રભુજીનો પ્રાકટ્યોત્સવ (વલ્લભાચાર્ય જયંતી)

4 મે  2024

શનિવાર 





15

જરથોસ્તનો દિશો (પારસી શહેનશાહી)

 22 મે  2024

બુધવાર 

16

બુધ્ધ પૂર્ણિમા (વૈશાખ સુદ-૧૫)

23 મે  2024

ગુરુવાર 

17

 ગુરૂ અર્જુનદેવનો શહીદ દિન

10 જૂન 2024

સોમવાર 

18

શાહુ ઓથ (યહૂદી )

12 જૂન 2024

બુધવાર 

19

ગાથા ગહમ્બર (ત્રીજી ગાથા) (પારસી કદમી )

13 જુલાઈ2024 

શનિવાર 

20

પારસી નૂતનવર્ષના આરંભ પૂર્વનો દિવસ (પાંચમી-ગાથા(પારસીકદમી)

15 જુલાઈ2024 

સોમવાર 

21

 (૧) નવમો મોહરમ(૨) પારસી નૂતન વર્ષ- દિન (પારસી કદમી ) 

16 જુલાઈ 2024

મંગળવાર 

22

વિશ્વ આદિવાસી દિવસ

9 ઓગસ્ટ 2024

શુક્રવાર 

23

ગાથા ગહમ્બર (ત્રીજીગાથા(પારસી શહેનશાહી)

12ઓગસ્ટ 2024

સોમવાર 

24

તિશા-બ-અવ (યહુદી)

13 ઓગસ્ટ 2024

મંગળવાર 


25પારસીનૂતન વર્ષનાઆરંભપૂર્વનો દિવસ(પાંચમી-ગાથા) (પારસી-શહેનશાહી) 

14ઓગસ્ટ 2024

બુધવાર 

26

ખોરદાદ સાલ (પારસી-શહેનશાહી)

20ઓગસ્ટ 2024

મંગળવાર 

27

નંદ ઉત્સવ (જન્માષ્ટમી પછીનો દિવસ) (શ્રાવણ વદ-૯)

27 ઓગસ્ટ 2024

મંગળવાર 

28

શ્રાવણ વદ-૧૨ (પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન) (ચતુર્થી પક્ષ)

31 ઓગસ્ટ 2024

શનિવાર 

29

શહાદત-એ-ઇમામ હસન 

2 સપ્ટેમ્બર 2024

સોમવાર 

30

મહાવીર સ્વામી જન્મવાંચન (ચતુર્થી પક્ષ)

4 સપ્ટેમ્બર 2024

બુધવાર 

31

ગણેશ ચતુર્થી 

7 સપ્ટેમ્બર 2024

શનિવાર 

32

ઈદ -એ -મોલુદ 

21 સપ્ટેમ્બર 2024

શનિવાર 

33

રોશ હસાના (યહુદી)

3 ઓક્ટોમ્બર 2024

ગુરુવાર 

34

કિપ્પુર આરંભ પૂર્વનો દિવસ (યહુદી)

11 ઓક્ટોમ્બર 2024

શુક્રવાર 

35

યોમ કિપુર (યહુદી)

12 ઓક્ટોમ્બર 2024

શનિવાર 

36

સુક્રોથ (યહુદી)

17 ઓક્ટોમ્બર 2024

ગુરુવાર 

37

ધન તેરસ

29 ઓક્ટોમ્બર 2024

મંગળવાર 

38

કાળી ચૌદશ

30 ઓક્ટોમ્બર 2024

બુધવાર 

39

દેવ દિવાળી (કારતક સુદ-૧૫)

15 નવેમ્બર  2024

શુક્રવાર 

40

શ્રીમદ ભગવદ ગીતા જયંતી (માગશર સુદ-૧૧)

11 ડિસેમ્બર 2024

બુધવાર 

41

બોક્સિંગ ડે (નાતાલ પછીનો દિવસ)

26 ડિસેમ્બર 2024

ગુરુવાર 

42




  •   નોંધઃ- (૨) સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના ઉપર જણાવેલ તહેવારના પ્રસંગોએ વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. આવી મરજીયાત રજા ભોગવવા અંગેની પરવાનગી માટે અગાઉથી લેખિત અરજી કરવી જોઇશે અને સામાન્ય રીતે પરચુરણ રજા મંજૂર કરનાર યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે. સરકારના કર્મચારીઓએ તેમની પસંદગી પ્રમાણેના આ બે તહેવારોની લીધેલી રજા તેમના પરચુરણ રજાઓના હિસ્સામાં ઉધારવામાં આવશે નહીં.

નીચેની રજાઓ મરજિયાત રજા રવિવાર આવતી હોઈ જાહેર કરેલ નથી .








ગુજરાત સરકાર : રજા લિસ્ટ 2024 DOWNLOD કરો 

ગુજરાત સરકાર ,સામાન્ય વહીવટ વિભાગ નું 2024 નું જાહેર રજા લિસ્ટ ,બેન્ક લિસ્ટ અને મરજિયાત રજ઼ાલિસ્ટ અહીંયા મુકવામાં આવ્યું છે .તમે DOWNLOD કરી શકો છો
🔖 2024  નુ રજા લીસ્ટ ડીકલેર

DOWNLOD


મરજિયાત રજા FAQ 

પ્રશ્ન : 1 મરજિયાત રજા વર્ષ દરમિયાન કેટલી મળે ?

  • જવાબ :મરજિયાત રજા વર્ષ દરમિયાન બે મળે છે .
પ્રશ્ન 2. વર્ષ એટલે ?
  • જવાબ : વર્ષ એટલે જાન્યુઆરી થી ડિસેમ્બર 
પ્રશ્ન 3:મરજિયાત રજા વર્ષ દરમિયાન ક્યારે લઇ શકાય ? ગમે ત્યારે ભોગવી શકાય ?
  • જવાબ : ના , ગમે ત્યારે ભોગવી ન શકાય ,મરજિયાત રજાના લિસ્ટ મુજબ જ ભોગવી શકાય છે 
Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો