Balvatika | GR - Age Limit - Books - Dainik Nodhpothi - Material

Balvatika | GR - Age Limit - Books - Dainik Nodhpothi - Material


 

Balvatika | GR - Age Limit - Books - Dainik Nodhpothi - Material

બાલવાટિકામાં શાળા કક્ષાએ કુલ ત્રણ વર્ગો હશે.

બાલવાટિકા પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાશે.

  • ૨ થી ૪ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ ૧ માં 
  • ૪ થી ૫ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ ૨ માં
  • ૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ ૩ માં

ગુજરાત સરકારે 2023 - 2024 માં પ્રાથમિક શાળામાં બાલવાટિકા ના વર્ગ ની શરૂઆત કરી છેઆ અંગે સરકારે ધોરણ 1 નો પ્રવેશ અંગે નો નિયમ અને દાખલ તારીખ માં 6 વર્ષ થઇ ગયા હોય તેને ધોરણ 1 માં પ્રવેશ પાત્ર રહેશેઅને 5 વર્ષ ના બાળકો માટે બાલવાટિકા ની વ્યવસ્થા કરી છેઆ અંગે ની તમામ બાબતોની જાણકારી અહીંયા આપવામાં આવી છે.

Balvatika | GR - Age Limit - Books - Dainik Nodhpothi - Material
Bal Vatika

પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકો ને ધોરણ માં પ્રવેશ બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નછી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

નવા નિયમથી અંદાજે લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.

બાલવાટિકા પ્રવેશ ફોર્મ 2024 ડાઉનલોડ કરો.

બાલવાટિકા પ્રવેશ ફોર્મ 2024 ડાઉનલોડ કરો.

જાદુઈ પિટારા ડાઉનલોડ કરો.

આનંદ ગુજરાતી મોડ્યુલ ડાઉનલોડ કરો.

ઉન્મુખ શિક્ષકો માટે મોડ્યુલ ડાઉનલોડ કરો.

બાલવાટિકાના બાળકોને મધ્યાહન વ્યવસ્થા 

રાજયમાં જૂન-૨૦૨૩ થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણનિતિ-૨૦૨૩ના અમલીકરણ માટે દરેક સ૨કા૨ી પાથમિક શાળામાં બાલવાટીકા શરૂ ક૨ાશે. કેન્દ્ર અને રાજય સરકાર ધ્વારા બાલવાટીકાના બાળકોને પણ પીએમ પોષણ યોજના હેઠળ ધોરણ ૧ થી ૫ ના બાળકોને જે જથ્થા અને ગુણવત્તા મુજબનુ ભોજન આપવામાં આવે છે તે મુજબના જથ્થા અને ગુણવત્તાનું ભોજન આપવા નિર્ણય લીધેલ છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણનિતિ-૨૦૨૦ પ્રમાણે શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪માં પીએમપોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં બાલવાટીકામાં પ્રવેશ મેળવનાર બાળકોને તે પ્રમાણે ભોજન આપવામાં આવે.

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન

અહી ક્લિક કરો

 નિપુણ ભારત બેનર્સ

અહી ક્લિક કરો

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧

અહી ક્લિક કરો

 બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨

અહી ક્લિક કરો

બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા

અહી ક્લિક કરો

બાલવાટીકા અધ્યયન નિષ્પતિ

અહીં ક્લિક કરો

બાલવાટીકા સાહિત્ય પરિચય

અહીં ક્લિક કરો

બાલવાટિકા દૈનિક નોંધપોથી 

અહીં ક્લિક કરો

બાલવાટિકા ppt પ્રથમ તાલીમ 

અહીં ક્લિક કરો

 મધ્યાહન પત્ર 15.6.23

અહીં ક્લિક કરો

 

GR માં નામ ચડાવવા બાબત નિયામકશ્રી પરિપત્ર

બાલવાટિકા ના બાળકોના નામ GR માં ચડાવવા બાબત નિયામકશ્રીની આજનો પરિપત્ર.

બાલવાટિકા ડે ટુ ડે આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક  કરો.

બાલવાટિકા જૂન માસનુ આયોજન

બાલવાટિકા જુલાઈ માસનુ આયોજન

બાલવાટિકા (ઓગસ્ટ) સપ્તાહ -૧નું આયોજન

બાલવાટિકા (ઓગસ્ટ) સપ્તાહ -૨નું આયોજન

બાલવાટિકા (ઓગસ્ટ) સપ્તાહ -૩નું આયોજન

બાલવાટિકા (ઓગસ્ટ) સપ્તાહ -૪નું આયોજન

બાલવાટિકા સપ્ટેમ્બર માસનુ આયોજન

બાલવાટિકા ઓક્ટોબર માસનુ આયોજન

બાલવાટિકા નવેમ્બર માસનુ આયોજન

બાલવાટિકા ડિસેમ્બર માસનુ આયોજન

બાલવાટિકા જાન્યુઆરી માસનુ આયોજન

બાલવાટિકા ફેબ્રુઆરી માસનુ આયોજન

બાલવાટિકા માર્ચ માસનું આયોજન

બાલવાટિકા અમલીકરણ મોનિટરિંગ કરવા બાબત 24/7/2023

બાલવાટિકા સેટ અપ

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦(New Education Policy-NEP) હેઠળના શિક્ષણ વિભાગના તા.૨૮/૦૪/૨૦૨૩ના ઠરાવ ક્રઃ-જશભ/૧૨૨૧/૫૦૩/ન મુજબ જે સરકારી પ્રા. શાળાઓમાં‘ બાલવાટિકા’ શરૂ કરવામાં આવે તે શાળાઓમાં મહેકમ નકકી કરતી વખતે ધો. ૧ થી ૫ માં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં બાલવાટિકાના વિધાર્થીઓની સંખ્યા ઉમેરી ઉપરના કોષ્ટક મુજબ મહેકમ મંજૂર કરવાનું રહેશે. આ જોગવાઇ શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ કે બાલવાટિકા માટે અલગથી શિક્ષક નિમવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

બાલવાટિકા અંતર્ગત સરકારના પરિપત્ર સંકલન

(1) બાળ વાટિકા તારીખ 29.4.2023 નો પત્ર download


(2).  Bal vatika sixak talim બાબત dt 17.5.2023 નો અગત્યનો પત્ર



 બાલવાટિકા FAQ

Q. 1.બાલવાટિકા અને ધોરણ પ્રવેશ માટે નોટિફેકશન ક્યારે આવ્યું?

ANS. 2020 માં આ નોટિફિકેશન આવ્યું અને સરકારે આ અંગે વારંવાર આ અંગે કહ્યું હતું. જાણ કરેલ.


Q 2. બાલવાટિકા માટે પાત્રતા  તારીખ કઈ છે?

ANS. 2023 માં 1.6.2018 યે પાંચ વર્ષ પૂર્ણ


Q.3 ધોરણ માટે પ્રવેશ પાત્રતા તારીખ?

ANS.  1.6.2017

balvatika school, balvatika admission form pdf, balvatika books, balvatika register pdf download, balvatika admission 2023-24 date, balvatika form, balvatika form download, tlm for balvatika, fln vidya Pravesh and balvatika, balvatika in Gujarat, balvatika logo, balvatika age limit, balvatika meaning in gujarati, vidya Pravesh and balvatika, balvatika syllabus, balvatika teacher, balvatika vacancy 2023

Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો