Karkirdi Margdarshan 2025 in Gujarati PDF

Karkirdi Margdarshan 2025 in Gujarati PDF





Karkirdi Margdarshan 2025 in Gujarati PDF

Karkirdi Margdarshan 2025 in Gujarati PDF: ધોરણ 10 પછી શું, તમારા બાળકોના કરિયર માટે માર્ગદર્શન આપતો અંક

Karkirdi Margdarshan 2025 in Gujarati PDF: ધોરણ 10 પછી શું : હમણાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ જાહેર કરવામાં આવ્યુ , હવે ઘણા બધા વાલીઓ ને આ એક મુંઝવણ ભર્યો પ્રશ્ન હશે મારા પુત્ર કે પુત્રી ને ધોરણ 10 પછી શું કરાવવું , તો આજે અમે આ આર્ટિકલ માં ધોરણ 10 પછી શું એની સંપૂર્ણ માહિતી આપીશું



ધોરણ 10 પછી શું ?

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામધોરણ 10 પછી શું
આર્ટિકલની કેટેગરીResult
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ 2025
પરિણામની તારીખ08/05/2023
વેબસાઈટgseb.org

સામાન્‍ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ ?

ધોરણ ૧૦ પાસ કર્યા પછી આગળ ધોરણ ૧૧ ને ધોરણ ૧૨ નો અભ્‍યાસ પહેલી પસંદગીમાં રાખીએ તો એડમિશન શેમાં લેવું ? કોમર્સમાં કે સાયન્‍સમાં ?

મહત્વપૂર્ણ ખાસ નોંધ :  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

 ધોરણ 10 રીઝલ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારું રિઝલ્ટ
ધોરણ 12 પછી શું, વાંચો કારકિર્દી માર્ગદર્શન અંક

ડિપ્‍લોમાં એડમિશન લેવુ ?

  • કમ્‍પ્‍યુટર સાયન્‍સ
  • ઇન્‍ફર્મેશન ટેકનોલોજી
  • કમ્‍પ્‍યુટર ટેકનોલોજી
  • ઇલેકટ્રોનિકસ એન્‍ડ ટેલિકોમ્‍યુનિકેશન

ઇલેકટ્રોનિકસ એન્‍ડ કમ્‍યુનિકેશન જેવા ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવવા મહારાષ્‍ટ્ર, કર્ણાટક જેવાં રાજયો (ઓછા ટકાથી) તમને આમંત્રણ આપે છે. આપણે ત્‍યાં આ પ્રકારના ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના કોર્સ ૧૨ સાયન્‍સ પછી થાય છે.

હવે જો કે ગુજરાતમાં (ધોરણ 10 પછી શું)આ પ્રકારના ફેરફાર આવેલ છે અને ઉપરોક્ત કોર્સ (બ્રાન્‍ચ) મળે છે પણ એડમિશનમાં ઊંચી ટકાવારી થાય છે.

ITI એડમિશન લેવુ ?

ડીઝલ મિકેનિકલ,કોપા, વેલ્ડર ઇલેક્ટ્રિશિયન જેવા વિવિધ ટ્રેડ માં એડમિશન લઈ શકાય છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું? | GSEB SSC Result

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક્સ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
કારકિર્દી માર્ગદર્શન 2025અહીં ક્લિક કરો
Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો