Create festival banner, all wishes & greeting cards, & social media banners

Create festival banner, all wishes & greeting cards, & social media banners


 

Create festival banner, all wishes & greeting cards, & social media banners


ધોરણ – ૧,૨ ની રમતો

(૧) મિકસ કઠોળ : ૨ કે તેથી વધારે કઠોળ મિકસ કરવાના જેમાથી જે પહેલા અલગ કરી આપે તે વિજેતા.

(૨) ચાંદલા ચોળવા ઃ એક મિનિટમાં ચહેરા પર જે વધુ ચાંદલા ચોળી આપે તે વિજેતા.

(૩) તાળા ચાવી : બે તાળા અને દશ ચાવી રાખવાની. જે બાળક ઓછા સમયમાં બન્ને તાળા ખોલી આપે તે વિજેતા.

(૪) ફુગ્ગા ફોઠવાઃ ફુગ્ગાને નીચે રાખી તેના પર બેસીને ફોડવાના. એક મિનિટમાં જે વધુ ફગ્ગા ફોડે તે વિજેતા.

(૫) લંગડી દીઠ : અમુક નક્કિ કરેલ અંતર લંગડી કરીને જે પહેલા પાર કરે તે વિજેતા.

(s) ભૂખ્યો પક્ષી : નક્કિ કરેલ ઊંચાઈએ થોડા થોડા અંતરે અમુક વસ્તુઓ બાંધી આપવી. પાછળ હાથ રાખી બાળકે કુદકા મારી મોઢેથી પકડી તે વસ્તુને નીચે પાડી આપવી.

(૭) યુ પીન/ સેફ્ટી પીન ભેગી કરવી ઃ એક મિનિટમાં જે વધારે પીન એક્બીજામાં ભેળવી શકે તે વિજેતા.

ધોરણ- ૩૪.૫ ની રમતો

(૧) સ્ટ્રોથી ચણા : સ્ટ્રોથી શ્વાસ ખેંચી ચણાને પકડી ગ્લાસમાં નાખવું.

(૨) દિવાસળીથી ચણા ઉપાડવા : હાથ વડે બે દિવાસળી પકડી ચણાને ઉપાડી ને ગ્લાસમાં નાખવા

(૩) ઢગલામાંથી ચપ્પલની જોડી : ચપ્પલના ઢગલામાથી ચપ્પલની જોડી કરી ગોઠવવી.

(૪) કઠોળ અલગીકરણ : એક વાટકામાં ૫ કઠોળ ભેળવેલ હશે તેમાથી ૫ કઠોળ

ને અલગ અલગ વાટકામાં ભેગા કરવા.

(૫) ત્રીપગી દોડ : બે બાળકો પાસે ઉભા રાખી વચ્ચેના બને પગને બાંધી કુલ ત્રણ પગ વડે સાથે દોડવાનું

(૬) કુગ્ગા દોડ : એક બાળકની પાછળ ફુગ્ગો રાખી બીજાએ એ ફુગ્ગો પડે નહી તે રીતે તેની આગાળના બાળકની પીઠ સાથે ફૂગગાને દબાવી રાખી દોડવું.

(૭) ઊભો સિક્કો : સિક્કને ટેબલ પર ઊભા રાખવા.

ધોરણ – ૬,૭,૮ ની રમતો

(૧) ફુગ્ગો ફુલાવો ઃ એક મિનિટમાં જે વધુ ફુગ્ગા ફુલાવી શકે તે વિજેતા.

(૨) હવાઈ સિક્કો : ટેબલ પર રહેલા સિક્કાને ફુંક મારી ટેબલની નીચે પાડવો.

(૩) ઉછળતા ફુગ્ગા : ત્રણ ફુગ્ગાને હવામાં જે જાજો સમય ઉછળતા રાખી શકે તે વિજેતા, (૪) અંગ્રેજી મુળાક્ષરી : અંગ્રેજી મુળાક્ષરો ઉલટા ક્રમમાં (Z,Y...B,A) જે પહેલા લખી શકે

તે વિજેતા.

(૫) કુદકા દોડ : અમુક નક્કિ કરેલ અંતરે આડી દોરી બાંધી દેવી. જે વિદ્યાર્થી આંખે પાટા બાંઘી બધી દોરીઓ પહેલા પાર કરે તે વિજેતા.

(૬) બકેટ બોલ : નક્કિ કરેલ ગોળ જગ્યામાં થોડા થોડા અંતરે અમુક વસ્તુઓ રાખી વચ્ચે એક બકેટ રાખવી. જે વિદ્યાર્થી આંખે પાટા બાંધી એક મિનિટમાં સૌથી વસ્તુ બર્કેટમાં ભેગી કરી શકે તે વિજેતા.

(૭) ફૂગ્ગા દોડ : બે બાળકને વિરુધ્ધ દિશામાં ઉભા રાખી બંન્નેની પીઠ વચ્ચે ફૂગ્ગી રાખી દોડવુ. જે જોડી પહેલા ફીનીશ રેખા પાર કરે તે વિજેતા.

Create  festival banner, all wishes & greeting cards, & social media banners

“How Do I Make Banner Images on my Phone just within no time ?”
Making a banner for Social Media Marketing or your business purpose is no more a challenge. With quick and simple features, you can create an Ad offer, Poster, Pamphlet, or a promotional post for your WhatsApp Business App.



Friendship Day Greetings, Cards, Wishes, Stickers or Messages to your pals.

Wishing you a very "Happy Friendship day ".
Best Friends Forever.



 “A friend is someone who knows all about you and still loves you.”  Friendship Day is here... If your friend is far away, reach out to him/ her with our friendship day e-cards and bridge the miles with these warm and cute wishes. 


It's Friendship Day... The perfect day to reach out to all your friends with our warm and cute happy friendship day e-cards.


 *રાની લક્ષ્મીબાઈ અને કલ્પના ચાવલા વિશે પણ માહિતી વાંચો*



Friendship Day is enthusiastically celebrated every year by many countries. 
The traditional celebrations include meeting with friends and exchanging of cards, flowers and gifts.



Latest & new friendship greeting E-cards to impress your friend.

A true friendship is one, where the individuals do not have to be formal and that the comfort level which each share with each other is of enormous quality.

Celebrate the special bond you share with your best friend with these cute and loving friendship greetings.

Send one of our greeting cards, stickers, quotes/messages  on friendship day to wish them.

Design your own friendship cards with friendship wishes. Personalize your message and add a photo for a personal touch. 

Friendship day greetings to make friendship day greeting cards using photo effects, wishes, stickers and messages. 

You can share greetings, stickers, wishes or messages with friends and family on social apps like Whatsapp, Twitter, G+, Facebook, Hike, Line, WeChat and others.
It works without internet too.
You can save or share the final photo.

Friendship day Greetings Cards has unique features:
1. All work in single screen.
2. Full view canvas.
3. Share Stickers to social apps.
4. Share Quotes to social apps.
5. Set Greeting as wallpaper.
6. Quotes to choose from.
7. Landscape and Portrait support.
8. Photo effects.

So, download the Digital Banner app, and start exploring your creativity by editing, cropping, adding effects and mixing it with the high quality picture. Yes, you can add wonderful stickers and customize the theme that would transform your regular post into a finely tuned professional post..

*દિન વિશેષ :- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ*

A few of the most popular features of Festival greeting card maker App are-
⦁ Customize the text, logo and theme – Crop and Rotate
⦁ Easy to download and easy to share
⦁ Over 100+ Categories are available like
⦁ Festivals
⦁ Greetings
⦁ Motivational
⦁ Business ethics
⦁ Devotional
⦁ Inspirational thoughts
⦁ Good Morning & Good Night
⦁ Happy Birthday and Anniversaries, Death Anniversaries Wishes and many more.
⦁ Full support on the editing tools – Redo/Undo Changes
⦁ Free graphical app with personalized offers and discounts

અહીંથી ડાઉનલોડ કરો ડીઝિટલ બેનર એપ

Days & Festival's celebration like as Republic, Independence, April Fool, Blood Donor, Earth, Eid Milad, Fathers, Mothers, Women's, Friendship, Gujarat, Labor, Teachers, Technology, Valentine, Water, Cancer, Environment, Health, Wildlife, Nontobacco, AIDS, Doctors, Youth Day, Lohri, Makar Sankranti, Pongal, Holi, Basant Panchami, Shivaratri, Baisakhi, Rama Navami, Ramadan, Raksha Bandhan, Janmashtami, Ganesh Chaturthi, Navratri, Durga Ashtami, Karwa Chauth, Narak Chaturdashi, Diwali, Gudi Padwa, Pateti, Onam and many more. and also we provide Gods and Freedom fighters Birth Anniversaries


This is one of the best Festival banner maker app trusted by millions of users for Business Brand Promotion and creating status-specific posters. From professional to casual messages, you can use this ideal Best wishes app that gives you an opportunity to keep your brand updated and activated.

If you share its post on your WhatsApp status and other social media handles like Facebook, Instagram, and Twitter, it will improve your networking and give a reason to expand your business across the globe. So, download this Business marketing post maker app and start connecting with your prospects or past clients. Show them how active you are and give a reason to start working on the next project.
Download now and explore this WhatsApp status maker app!
But, how do I create a banner?
⦁ Go to the Play Store and type ‘Digital Banner App’ and Download it
⦁ Select the 100+ categories from festivals to theme based
⦁ Start making your banner and explore similar options in the app
⦁ Save your poster and Start Downloading
⦁ Share to your Story or Status

Isn’t that so simple and quite user-friendly? Yes, this is one of the best Banner Making App for Social media application to increase your business and grow your community.

We know, Hiring a Graphic Designer for brochure and post, could be a costly affair. And therefore, we have designed this Best greeting card maker app especially for your designing requirement where you don’t require any specific skills or knowledge. Starting editing in our pre-built templates. Believe it or not you will love it, DEFINITELY!


Friendship Day Greeting Card Maker - Friendship Day Wishes 2021 Maker.....

Welcome to Friendship Day Greetings Card Maker For Beautiful Friendship Day Wishes Images.

Try our new and trendy collections of Friendship Day Cards with special messages and you can send these personalized greetings cards anywhere with social media sharing.

Friendship Day is a day in several countries for celebrating friendship. It was first proposed in 1958 in Paraguay as the "International Friendship Day".

Here, You will find Friendship Day Wishes in Hindi ,English and in Gujarati Language.

By using our app, you can make the best Friendship Day greetings online. Greeting cards make people happy in any part of the world.

★ All wishes and cards are in multiple languages (Hindi, English,Gujarati).
★ Professionally designed, user-friendly and intuitive interface with a touch of Indian culture.
★ Better and easily readable Hindi,Gujarati and English fonts
★ Huge categorized collection of greeting card and latest messages
★ Share and put stories of any message on social sites like WhatsApp, facebook, twitter & instagram.

You can consider our app to be a free Friendship Day 2021 reeting maker that is available online.

Categories included in the app:
+ Friendship Day wishes in Hindi ,English and Gujarati
+ Friendship Day Images
+ Friendship Day Messages in Hindi,Gujarati & English

Features:
Beautiful Friendship Day Sayings in Hindi,Gujarati and English.

It's Completely free app !!!! Just try this app, sure it will not disappoint you.

Disclaimer:
The purpose of app is to provide entertainment/general information to user. All the images and text contained in the app are collected or taken from different internet sources or website. All the images are readily available in various places on the internet and are believed to be in the public domain. However, we do not claim ownership/copyright of material/media used in the app. We acknowledge that the respective copyright owners of the contents own the rights. If you own the right to any content in the app, please write to us with the copyright details of the original source, and the stated content will be removed immediately. No infringement intended.

In fact, people called it the Best WhatsApp business app because you can create n number of posters just within a second and easily download WhatsApp status video and photo.

So, both for Digital marketing or a new product launch, download this app and get started. It is ideally perfect for making festival images, festival photo poster maker, festival banner maker with photo and text, festival video status maker, business festival posters & digital poster maker.

તું આદિશક્તિ



👩તું આદિશક્તિ, તુંજ મહાશક્તિ, વરદાયિની કાલિકા,

તારી કૃપા થી સજ્યો છે આ સંસાર.

વિશ્વ મહિલા દિવસ ની શુભકામના

👩 સ્ત્રી એટલે વાત્સલ્ય,
       સ્ત્રી એટલે માંગલ્ય,
       સ્ત્રી એટલે માતૃત્વ.
       સ્ત્રી એટલે કર્તવ્ય.
       વિશ્વ મહિલા દિવસ ની શુભકામના

 👩દુનિયામાં આવ્યા પછી સૌથી પહેલા મને,
વહાલ અને પ્રેમ કરનારી વ્યક્તિ એટલે “માઁ” …


👩અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે

👉અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.
જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવો પ્રસન્ન થાય છે.

👉સ્ત્રી એ પુરુષનો પોષક છે અને પુરુષ એ સ્ત્રીનો શણગાર છે.

👉જયારે સ્ત્રીઓનું હૃદય  પવિત્રતાનો સાર બની જાય છે ત્યારે જગતમાં એનાથી વધુ કોમળ કોઈ વસ્તુ હોતી નથી.

👉સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી, પ્રોઔધાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે.

👉સ્ત્રી સ્નેહ અને સરળતા એ એક જ  વસ્તુના વિવિધ નામો છે.

👉સ્ત્રી મોટામાં મોટું દુઃખ પણ હોઠો પર સ્મિત સાથે સહી લે છે.

👉સ્ત્રી પુરુષની સહભાગી, તેના ધર્મની રક્ષક, તેની ગૃહલક્ષ્મી તથા તેને દેવત્વ સુધી પહોંચાડનારી રાધિકા છે.

👉સુયોગ્ય પત્ની પરિવારની શોભા અને ગૃહની લક્ષ્મી છે.

💥માં તે માં બીજા બધા વગડાના વા

💥એક મા સો શિક્ષકની ગરજ સારે છે

💥મા તે મા

💥માની ગરજ કોઈથી ના સરે

💥મા કહેતા મોઢું ભરાય

💥ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર

💥જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે

💥જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે

💥આખો સાગર નાનો લાગે છે જ્યારે ‘મ’ને કાનો લાગે

💥માં એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ

💥‘મા’ ની મમતાથી મોટુ આ દુનિયામાં કંઇ જ નથી

💥વહેલી સવાર ફક્ત ત્રણ જ વ્યક્તિ ઊઠે છે માં, મહેનત અને જવાબદારી

💥જના પ્રેમને ક્યારેય પાખંડ નડે તેનું નામ માં

💥માની મમતાનું એક બિંદુ અમૃતના ભરેલા સમુદ્ર કરતા પણ મીઠું હોય છે.

💥માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.

💥‘મા’ એ એવી ઋતુ છે જેની કદી પાનખર નથી હોતી

💥ત્રણ જગતનો નાથ ‘મા’ વગર અનાથ

💥મા એ ઇશ્વરની અમુલ્ય ભેટ છે.

💥મા વગરનું બાળક એટલે સાંકળ વગરનો દરવાજો

 
અહીં મહિલાઓ વિષે  ફાઈલ સંકલન કરેલ છે .
બધીજ ફાઈલ અગત્યની છે .


👉દીકરી ભણાવો 
👸ફાઈલ 1 downlod 



👉મહિલાઓ 

👸ફાઈલ 2 downlod 



👉મહાન મહિલાઓ 
👰ફાઈલ 3 downlod



👉આંતરાષ્ટ્રીય મહિલા દિન ગુજરાતી 

👭ફાઈલ 4 downlod 


👉38 પોપ્યુલર વુમન 

👭ફાઈલ 5 downlod 



👉મહિલાઓ 

👰ફાઈલ 6 downlod 



👉પ્રથમ ભારતીય મહિલાઓ 

👰ફાઈલ 7 downlod 



👉મહિલા દિન ઉજવણી 


👸ફાઈલ 8 downlod 



👉આંતર રાષ્ટ્રીય મહિલા દિન હિન્દી 

👰ફાઈલ 9 downlod 


Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો