My Retion:રેશનકાર્ડને લગતું ઘણુ કામ ઓનલાઇન તમારા મોબાઈલ થી કરી શકો છો મેરા રાશન એપ્લિકેશન
Most of Ration card holder does not lift all commodity from FPS shop because there is lack of information for which commodity they are eligible, how much is the commodity entitlement and price of commodity. Government of Gujarat provides number of scheme for needy person regarding low price commodity. Govt. also provides some scheme on special occasions (like festival season, scarcity, flood, pandemic etc.), but all users don’t get the benefit because there is lack of information or information not reaches up to common user level.
One Nation One Ration Card plan ensures distribution of subsidised foodgrains to ration card holders under NFSA to lift the entitled foodgrains from any Fair Price Shop (FPS) anywhere in the country by using their same/existing NFSA ration card after biometric/Aadhaar authentication on an electronic Point of Sale (ePoS) device. Under this scheme, beneficiaries will continue to get Rice, Wheat and Coarse Grain at the rate of Rs. 3, Rs. 2 and Rs. 1 per Kg respectively in other States as well.
⭕️ *PDS + એપ દ્વારા e-kyc ના સરળ સ્ટેપ 🎯*
(1) *PDS+ ગુજરાત એપ ડાઉનલોડ કરો.*
⭕️ Click here
https://play.google.com/store/apps/details?id=nic.gjfcs.pdsplus
(2) *ડાઉનલોડ થયા બાદ હવે એપને ઓપન કરો.*👇
⤵️⤵️⤵️
Login as school user ઉપર ક્લિક કરો .
(3) સ્કૂલ ડાયસ નંબર અને ટીચર રજીસ્ટ્રેશન માં નોંધાયેલ આપનો રજીસ્ટર મોબાઈલ નંબર લખો.👇
(4) જનરેટ OTP ઉપર ક્લિક કરો. આવેલ 6અંકનો OTP લખો.અને વેરીફાય OTP ઉપર ક્લિક કરો.👇
એક ડેશ બોર્ડ ઓપન થશે
ડેશ બોર્ડ ઉપર દેખાતા
આધાર e-kyc ઉપર ક્લિક કરો.
(5)એપ પરમિશન એલાઉ આપો.
ચેક બોક્સ માં ✔️ કરો.👇
Get Card datail ઉપર ક્લિક કરો.
https://shorturl.at/bTsED
(6) 15 અંકનો રેશનકાર્ડ નંબર લખો.👇
Get Card Member ઉપર ક્લિક કરશો એટલે
રેશનકાર્ડના તમામ સભ્યોના નામ જોવા મળશે. તેમાં દરેક સભ્ય ના નામ સાથે e-kyc yes/no લખેલુ હશે .
(7) દેખાતા નામો પૈકી જેનું E-KYC કરવાનું બાકી છે. તેના નામ આગળ 0 ની ઉપર ક્લિક કરો .👇
DO Adhaar E-Kyc in this member ઉપર ક્લિક કરો.
(8) સંમતિ સ્વીકારું છું ત્યાં બોક્સમાં ✔️ નિશાની કરો 👇
Genrate Otp ઉપર ક્લિક કરતાં . આવેલ 6 અંકનો Otp નંબર લખો .
verify Otp ઉપર ક્લિક કરો.
(9) ઉંમર મુજબ સભ્યનો પ્રકાર ઉપર ક્લિક કરો .👇
વિકલ્પ (1) ઉંમર >= 18
(18 વર્ષ કે 18 વર્ષ થી વધુ ) હોય તો આના ઉપર ક્લિક કરી .
વાલીનો /પોતાનો મોબાઈલ નંબર લખો. Generate Otp ઉપર ક્લિક કરો.
વિકલ્પ (2) ઉંમર <18
( 18 વર્ષ થી ઓછી હોય તો ) આના ઉપર ક્લિક કરવું.
તેમજ વાલીનું નામ, સબંધ , મોબાઈલ નંબર લખી .👇
Generate Otp ઉપર ક્લિક કરો.
6 અંકનો Otp આવશે.
આવેલ 6અંકનો Otp લખો અને verify otp ઉપર ક્લિક કરો.
આધાર ફેસ રીડિંગ એપ ડાઉનલોડ કરો.
એપ પરમિશન એલાઉ આપો.
ફેસ રીડિંગ માટે કેમેરો ઓપન થશે .
આ વખતે કેમેરા નો સેલ્ફી મોડ ચાલુ રાખો અને આંખો ખોલો અને બંધ કરો .
ફેસ રીન્ડિગ થયા બાદ ચેક બોક્સ આવશે તેનામાં ✔️ કરી મંજૂરી માટે મોકલો તેના ઉપર ક્લિક કરતા. આપનું e-kyc પ્રોસેસ પૂર્ણ થશે.
આ રીતે એક રેશનકાર્ડ ના તમામ સભ્યોનું e-kyc દરેક સભ્ય વાઈઝ ઉપર મુજબ પ્રક્રિયા પુર્ણ થયા બાદ બીજો રેશનકાર્ડ નંબર નાખી ઉપર મુજબ ક્રમશ : e-kyc ની પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ કરી શકો છો.
⭕️ડેશ બોર્ડ ઉપર Show Details માં જઈ આપના દ્વારા કરેલ તમામની e-kyc ની વિગતો જાણી શકાય છે.