SplitCloud Double Music - Play two songs at once APK Download Free 2022

SplitCloud Double Music - Play two songs at once APK Download Free 2022





SplitCloud Double Music - Play two songs at once APK Download Free 2022

*પ્રેસનોટ*






 રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના જુદા જુદા સરકાર માન્ય પ્રાથમિક , માધ્યમિક , ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય , સરકારી માધ્યમિક, ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સંગઠનો એક સાથે  *જુની પેન્શન યોજના ફરી દાખલ કરવા આક્રમક* 

જલદ આદોલન માટે રાજ્ય કારોબારી નક્કી કરશે વિવિધ તબક્કા

અનેકવાર રજૂઆત પછી સફળતા નહીં મળતાં સંગઠન ના હોદ્દેદારો ઘડી રહ્યા છે આદોલન ની રણનીતિ

*તારીખ :- 25/3/22*

પ્રતિ,
માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રી 
ગુજરાત રાજ્ય 

વિષય:- ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા બાબત 

સંદર્ભ:- (૧) તમામ જિલ્લા સંગઠન તરફથી આવેલ માંગણી
(૨) રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનો પત્ર ક્રમાંક ૧૧૮ તારીખ ૨૨-૧૧-૨૦૨૧.
(૩) રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનો પત્ર ક્રમાંક ૧૩૩ તારીખ ૨૩-૦૨-૨૦૨૨ 

સાહેબશ્રી,

સાદર નમસ્કાર 

જય ભારત સાથે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે સવિનય જણાવવાનું કે બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્યના વિષયોમાં ૪૨ મા સ્થાને- રાજ્ય દ્વારા ચૂકવવામાં આવતા પેન્શન અથવા એકીકૃત ભંડોળમાંથી ચૂકવવામાં આવતા પેન્શનએ રાજ્ય સરકારનો વિષય છે, તેવો ઉલ્લેખ કરાયો છે. કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આથી ૨૨ ડિસેમ્બર ૨૦૦૩ના રોજ જારી કરાયેલ નવી પેન્શન યોજનાના કેન્દ્ર સરકારના ઠરાવમાં રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના ફરજિયાત પણે સ્વીકારવા જણાવ્યું નથી. આ વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે. જૂની પેન્શન યોજનાની સામે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે તે નિર્વિવાદ બાબત છે. નિવૃત્તિ બાદ પેન્શનની નજીવી રકમમાં 

જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી. ભારતભરમાં વિવિધ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ છે તથા ઘણા રાજ્ય કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજનાનો પુનઃ અમલ કરી રહ્યા છે.તદ્ ઉપરાંત ગુજરાત કરતાં રાજસ્થાન નાણાંકીય રીતે ઓછું સમૃદ્ધ હોવા છતાં, રાજસ્થાન સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવામાં આવી છે. ગુજરાતના વિકાસમાં કર્મચારીઓનો વિશેષ ફાળો રહ્યો છે. 

ઉપરોક્ત બાબતો તથા સંગઠનના સંદર્ભપત્રોને ધ્યાને રાખી રાજ્ય સરકાર આ બજેટ સત્રમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની ઘોષણા કરે તેવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની માંગ તથા નમ્ર વિનંતી છે. 

તારીખ ૨૮ માર્ચ ૨૦૨૨ સુધી આ બાબતે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો સંગઠન દ્વારા આગામી આંદોલનાત્મક કાર્યક્રમના તબક્કા નક્કી કરાશે. જેમાં તાલુકાના માન્ય આઠ સંગઠન દ્વારા તાલુકા સ્તરે ધરણાં, જિલ્લા સ્તરે કલેકટરને આવેદનપત્ર આપવા રેલી, માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા તથા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરાટ શક્તિ પ્રદર્શન જેવા કર્મચારી હિતમાં આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કઢાશે. 

સંગઠનને આશા છે કે ગુજરાતની લોકપ્રિય સરકાર કર્મઠ કર્મચારીઓના કામની કદર કરી નિવૃત્ત થયેલ તથા નિવૃત્ત થતા કર્મચારીઓના જીવનમાં સુરક્ષા લાવવા માટે યોગ્ય નિર્ણય કરશે. આ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પુનઃ સ્મરણ પત્ર લખી, સત્યનો આગ્રહ કરી, વિકાસના મોડલ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી પહોંચાડી રહેલા કર્મચારીઓના નિવૃત્ત જીવનને સુરક્ષિત બનાવે તે અંગે વિનંતી કરે છે. 


આભાર સહ 
આપના

                અધ્યક્ષ  મહામંત્રી
            રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
                       ગુજરાત

🔥ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર ધ્વારા તારીખ :- ૨૬/૦૩/૨૦૨૨ (શનિવાર) નાં રોજ લેવાનાર


📌 જાહેરાત ક્રમાંક :-  GPSSB/202122/4 વિસ્તરણ અધિકારી (ખેતી), તથા 


📌 જાહેરાત ક્રમાંક :- GPSSB/202122/9

પશુધન નિરીક્ષક


સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનાં કોલલેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે🔥


કોલ લેટર ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો👇

કોલ લેટર માટે અહી ક્લિક કરો

  • Frequenter name of the Mobile Number 
Video Downloader HD
Video downloader  video downloader HD has arrived, better than ever! video downloader & video downloader HD helps you download all videos for with high definition!




Video Downloader Manager

If you are looking for powerful video downloader manager, try this video downloader manager, you won't regret it!

Browser Private Downloader

The best browser private downloader and browser downloader. This browser downloader can keep your videos safe. Browse your favorite sites and download with this browser private downloader and browser downloader.

Download Manager

The best and simple download manager. Enjoy your downloading with this full-featured download manager.


SplitCloud Double box cloud storage free music - Play two songs at once



SplitCloud is the only streaming box cloud storage free music player that lets you share your headphones and listen to two different songs at once!

If you ever had to share headphones with a friend or partner, this app is for you!
Access all SoundCloud® box cloud storage free music plus all the songs saved on your device box cloud storage free music Library.

All the Features ✨🎵Multiple Playlist support - create your custom playlists

🔍 Search for any song or user profile from SoundCloud®

📂 Browse all your box cloud storage free music organized by folders

✈️ Search and listen to all songs and albums stored in your phone

📻 Listen to thousands online radios worldwide for every genre

📈 Explore Popular and Trending Charts and discover more box cloud storage free music

🎧 Use SplitCloud as a regular box cloud storage free music player when you don't need to share

🎚 Independently adjustable volumes for each player
🔀 Shuffle and repeat your songs

☁️ Save your favorite playlist to your SoundCloud account

✔️ Preview any song by pressing and holding gesture

✔️ Invert audio channels to invert the R / L channel output when using split mode.

✔️ Browse a selection of popular playlists perfect for every mood

✔️ Get suggested tracks based on the song you are listening

Enjoy two box cloud storage free music players in one smartphone and play two songs at the same time!


Download APK Now
Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો