*BEST TLM અને ઇનોવેશનના વિડીયો કલેક્શન*
વિડીયો 1 :-
વિડીયો 2 :-
*વાંચન લેખન ગણન ના નીપૂર્ણ ભારતના ટીએલએમ*
વિડીયો 3 :-
વિડીયો 4 :-
વિડીયો 5 :-
વિડીયો 6 :-
વિડીયો 7 :-
વિડીયો 8 :-
વિડીયો 9 :-
વિડીયો 10 :-
વિડીયો 11 :-
વિડીયો 12 :-
*TLM & ઇનોવેશન whatsapp ગ્રુપ*
https://chat.whatsapp.com/JVCX95mKDBI2vyn6gnJUrD
🔴 *BE ALERT*
◆ આ માહિતી જાણ માટે મુકવામાં આવેલ છે આપની શાળા કક્ષાએ નીચેની માહિતી શક્ય હોય તો સત્વરે તૈયાર રાખવી.
*♦️તાલુકા ટીમ મારફત શાળા વિઝીટ અંતર્ગત કરવામાં આવતી ચકાસણી બાબત..*
*શાળા કક્ષાએ નીચે મુજબની કેટલીક બાબતોની કામગીરીની ચકાસણી ટીમ મારફત કરવામાં આવે છે.જે બાબતે ખાસ કાળજી/ આયોજન કરશો.*
૧) દૈનિક નોંધ પોથી( તમામની રોજનીશી)
૨) શાળા સમય પત્રક/તાસ સમય પત્રક,લોગ બુક( આચાર્યશ્રી)
૩) પત્રક A ફાઈલ ( રચનાત્મક મૂલ્યાંકન) તમામ ધોરણ/ વિષય.
૪) પ્રજ્ઞામાં પ્રગતિ માપન રજીસ્ટ્રર
૫) તમામ ધોરણમાં વિષય મુજબ અધ્યયન નિષ્પત્તી ડિસ્પ્લે / હાથવગી હોય.
૬) FLN બાળકોની નામવાર/ ગુણાંકન યાદી/ ફાઈલ( ધોરણ મુજબ)
૭) આપવામાં આવેલ કિટ નો ઉપયોગ( ડેડસ્ટોક નોંધ - મેથ્સ કિટ, અર્લી મેથ્સ કિટ, ગણિત - વિજ્ઞાન કિટ LBD લેબ વગેરે..)
૮) એકમ કસોટીની પધ્ધતિ મુજબ ની ચકાસણી, ભૂલ નિર્દેશ,વાલીની સહી, ઉપચારાત્મક કાર્ય
૯) SAT પેપર ચકાસણી, વાલી સહી
૧૦) પુસ્તકલાય ઇસ્યુ/ ઉપયોગીતા
૧૧) આચાર્યશ્રી/ શિક્ષકશ્રી ઓને ɢꜱqᴀᴄ રિપોર્ટની ક્ષેત્ર મુજબની સમજ / શાળા આયોજન.
૧૨) SDP આયોજન , ઠરાવ સાથેનું.
૧૩) જેન્ડર ચેક લિસ્ટ( ડિસ્પ્લે, સોશિયલ ઓડિટ)
૧૪)/શાળા સમીક્ષા કરેલ એજન્ડા બુક
૧૫) પ્રાર્થનાસભા આયોજન આજનો ગુલાબ આજનો દિપક ચકાસણી
૧૬) મૂલ્ય શિક્ષણ આયોજન( રામ હાટ, ખોયા - પાયા, અક્ષય પાત્ર)
૧૭) પ્રજ્ઞા સ્વ - અધ્યયન પોથી, પોર્ટ ફોલિયો, અભિગમ મુજબ વર્ગ વ્યવસ્થા , વિદ્યા પ્રવેશ પુસ્તિકા કામગીરી
૧૮) વિદ્યાર્થી નોટબુક ચકાસણી
૧૯) શાળા સલામતી કામગીરી, આયોજન( રીફીલ, મોકડ્રિલ, ટુકડી મુજબ રચના, ફોકલ ટીચર નિમણુંક)
૨૦) પર્યાવરણ પ્રયોગ શાળા / ઇકો ક્લબ ફાઈલ / ટુકડી
૨૧) રમત - ગમત સાધન કીટ ( ડેડસ્ટોક રજીસ્ટરમાં નોંધ)
૨૨) બાળસંસદ રચના/ ડિસ્પ્લે
૨૩) SOE વિશેની સમજ/આયોજન ( યોજના, સર્ટી,મુખ્ય ગોલ વિશે આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ માહિતગાર)
૨૪) અન્ય તમામ SCE પત્રકો ( મૂલ્યાંકન પત્રક)
૨૫) SMC કમિટી રચના, ભાગીદારી, રેકર્ડ નિભાવણી,વાલી મિટિંગ એજન્ડા , મિનિટ્સ બુક નિભાવણી..
E♦️hub Team join whatsapp ⬇️⬇️
https://chat.whatsapp.com/HoJr6mXnW6CCtqVjhWt1ho
શૈક્ષણિક youtube ચેનલ⬇️⬇️