જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન,895 માં મળશે અનેક ફાયદા

જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન,895 માં મળશે અનેક ફાયદા

 જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન,895 માં મળશે અનેક ફાયદા

જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન,895 માં મળશે અનેક ફાયદા

જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન :આજે અમે તમારા માટે એક જબરદસ્ત જીઓ નો પ્લાન વિષે ની માહિતી લઈને આવ્યા છીએ આ પ્લાન ની તમામ માહિતી આજે પાને આ લેખ માં લઈશું જેવી કે કયા લાભ છે આ પ્લાન માં કેટલો દેતા વાપરવા તમને મળશે અને કેટલા SMS ની સુવિધા મળશે તો મિત્રો આ પ્લાન ની તમામ માહિતી મેળવવા આ લેખ ને સંપૂર્ણ વાંચો.

જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન,895 માં મળશે અનેક ફાયદા

સાથે જીઓ રીચાર્જ સાથે તમને જીઓ tv જીઓ સિનેમા જીઓ સેક્યુરીટી જેવી અપ્પ નો લાભ મળે છે તો મિત્રો આ પ્લાન ની આજે જ તમે માહિતી લો.

રીચાર્જ કઈ રીતે કરશો ?

આ પ્લાન નું રીચાર્જ તમે કોઈ પણ અપ્પ કે નજીક ના જીઓ સેન્ટર પર થી માહિતી મેળવી કરાવી શકો છો આ પ્લાન માટે તમે કોઈ પણ ઓનલાઈન એપ્પ્સ જેવી કે G-pay, Phone Pay, Paytm વગેરે પર થી પણ કરી શકો છો. મિત્રો રીચાર્જ કરતા પહેલા નજીક ના જીઓ સેન્ટર કે અધિકૃત સેન્ટર થી એક વાર માહિતી મેળવી લેવી.

ઉપર જણાવ્યા અનુસાર તમે એપ્પ થી તો રીચાર્જ કરી શકો છો પણ તમે જીઓ એપ થી રીચાર્જ કરી શકો છો કઈ રીતે જીઓ એપ થી રીચાર્જ કરશો તે નીચે મુજબ આપેલ છે.

Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :

  1. રિચાર્જ પર ક્લિક કરો.
  2. પ્લાન પસંદ કરો.
  3. પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  4. ત્યારબાદ, Payment કરો.

બીજા નવા પ્લાન માટે CLICK HERE

જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન,895 માં મળશે અનેક ફાયદા

Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો