Moghvari bhaththa babat letest updates.

Moghvari bhaththa babat letest updates.





Moghvari bhaththa babat letest updates.



Moghwari bhaththa babat letest updates.




For maximum recovery, the hard drive must be handled by specially trained professionals in humidity, temperature, and the contaminant-controlled environment – commonly known as a Cleanroom. For complicated tasks such as physical damages or undetected hard drive, the recovery process is complex and needs specialized equipment and skills.

💥🌐🌀 *આજે સરકારી કચેરીમાં પેન ડાઉન આંદોલન*








💥🤝 *♦️WE WANT OPS NO MORE*🤝💥

*વિના સહકાર નહિ ઉદ્ધાર*
🙏🏻 *સંઘે શક્તિ કલો યુગે* 🙏🏻

🆕📮 *આવતીકાલના પેન ડાઉન કાર્યક્રમ માટે તમારા ફોટાવાળું પોસ્ટર બનાવી સ્ટેટસ મૂકો*

નીચેની લીંકમાં તમને ઘણા બધા વિવિધ પ્રકારના બેનરો જોવા મળશે તમને જે યોગ્ય લાગે તે રાખી શકો છો 🖊️ *તમારા તમામ whatsapp ગ્રુપમાં તેમજ સ્ટેટસમાં જરૂરથી ઈમેજીસ બનાવીને ફોરવર્ડ કરવા નમ્ર અપીલ છે* 👍🏻📌🤝
📌📌📌📌


💥 *આવતીકાલના આંદોલનમાં શું કામ કરવું❓ અને શું નહીં કરવું❌ તેની માહિતી જાણી લેશો ગુજરાતના તમામ શિક્ષક મિત્રો અને કર્મચારીઓ સુધી પહોંચાડશો* 🤝💥

👀1⃣ *મસ્ટરમાં સહી કરી પેન🖊️ મસ્ટરમાં નીચે મૂકી સેલ્ફી🤳 લઈ લેવી.*

👀2⃣ *તમામ પ્રકારની ઓનલાઈન હાજરી જેવી કે શિક્ષક હાજરી 🤳બાળકોની હાજરી MDM હાજરી એક પણ કરવી નહીં.❌*

👀3⃣. 🧒 *બાળકોની હાજરી મસ્ટરમાં પેન🖊️થી પૂરી દેવી.*
 
👀4⃣. *કોઈપણ પ્રકારની ટપાલ 📮જિલ્લામાંથી તાલુકા ની ઓફિસ માંથી કોઈ ફોન આવે મામલતદાર કચેરીમાંથી કોઈ ફોન આવે તો ઉપાડો નહીં.*❌ 

👀5⃣. *દરેકે પેન મૂકી પેન અને તમે પોતે આવો એવી એક સેલ્ફી લઈ લેવી અને એ સેલ્ફી ગ્રુપમાં ફરજિયાત મૂકવાની રહેશે.🤳🏻*

👀6⃣. *ખાસ જણાવવાનું કે જેને પેન્શન લેવાનું છે તે બધાએ અને જે જૂની પેન્શનમાં છે બધાએ🤝 આ લડતમાં ભાગ આપવાનો છે.*

*ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ શિક્ષકોના પ્રશ્નો માટે દર કાર્યક્રમોમાં વાચા આપતું રહે છે* અને આપે છે તો આપણે એમાં સહભાગી થઈએ.

*તારીખ 6/3/2024 ના રોજ આપણા તાલુકાને જિલ્લામાં સફળ કાર્યક્રમ કરીએ એવી શુભેચ્છાઓ.*

 🖊️🖋️✒️🖊️🖋️✒️ *પેનડાઉન ઓનલાઈન હાજરી બંધ રાખવી. કોઈપણ પ્રકારની ટપાલ કે માહિતી આપવી નહીં.*

Team E♦️HUB







Data Which Can’t be Recovered
Although some service providers may claim 100% recovery is possible, you as the buyer need to understand that even with the latest equipment and advanced technology such figures are impossible to achieve. Similarly, there are some situations where data recovery is not possible. For example-


If the data was overwritten with new data, it can’t be recovered
Data can’t be recovered from a smartphone that has been factory reset.
In case of physical damage to the hard drive, if the data has been physically scrapped from the platter, it can’t be recovered.


List of Top Data Recovery Service Providers


Comparison of Top Five Recovery Companies
#1) Stellar Data Recovery
#2) Ontrack
#3) Gillware
#4) SalvageData Recovery
#5) Drivesavers
#6) Secure Data
#7) Seagate In-Lab Recovery
#8) WeRecoverData
#9) Disk Doctors
#10) DataTech Labs
#11) SERT
#12) Data Mechanix
#13) Ace Data Recovery


Why We Need Data Recovery Service
Sensitive information stored on these devices is not secure unless you take regular backups. Data stored on any storage device is prone to damages due to wear and tear of the mechanical parts in these devices, mishandling, or various other reasons. Facing a data loss situation either for professional or personal data is no fun.


Professional data recovery service is the process of recovering inaccessible, lost, corrupted or formatted data from various storage devices such as Hard Disk Drives (HDD), Solid State Drives (SDD), USB Drives, External Hard Drives, mobile phones, etc.


There can be multiple reasons for a storage device failure such as:
Virus attack
Formatting
Deletion
Corruption
Physical damage
Mechanical failure
Natural disasters such as fire and flood
Further reading => Best Data Recovery Software Tools


Data Which Can be Recovered
It is important to understand that the data which is accidentally deleted or formatted still exists on the hard drive somewhere. Only the storage space where the data was stored is marked as available to store the new data.


Hence, data recovery is possible from such a storage device. The important point is to stop using the drive. It is also possible in case the hard drive is not detecting, inaccessible, or has physical damages.
A mutual fund company is an investment company that receives money from investors for the sole purpose to invest in stocks, bonds, and other securities for the benefit of the investors. A mutual fund is the portfolio of stocks, bonds, or other securities that generate profits for the investor, or shareholder of the mutual fund. A mutual fund allows an investor with less money to diversify his holdings for greater safety and to benefit from the expertise of professional fund managers. Mutual funds are generally safer, but less profitable, than stocks, and riskier, but more profitable than bonds or bank accounts, although its profit-risk profile can vary widely, depending on the fund's investment objective.
Most mutual funds are open-end funds, which sells new shares continuously or buys them back from the shareholder (redeems them), dealing directly with the investor (no-load funds) or through broker-dealers, who receive the sales load of a buy or sell order. The purchase price is the net asset value (NAV) at the end of the trading day, which is the total assets of the fund minus its liabilities divided by the number of shares outstanding for that day.





A Systematic Investment Plan or SIP is a smart and hassle free mode for investing money in mutual funds. SIP allows you to invest a certain pre-determined amount at a regular interval (weekly, monthly, quarterly, etc.). A SIP is a planned approach towards investments and helps you inculcate the habit of saving and building wealth for the future.


A SIP is a flexible and easy investment plan. Your money is auto-debited from your bank account and invested into a specific mutual fund scheme.You are allocated certain number of units based on the ongoing market rate (called NAV or net asset value) for the day.


For example, an ISO 5 Class 100 Cleanroom allows 100,000 particles (0.1 microns or larger) per cubic meter, and an ISO 4 Class 10 allows 10,000 particles per cubic meter. Hence, an ISO 4 Class 10 Cleanroom is cleaner than an ISO 5 Class 100. Details of ISO Cleanroom standards are given in the table below.


ISO 14644-1 Cleanroom Standards
ISO 14644-1 Cleanroom Standards
Points to Remember in Data Loss Situations


When your hard drive or any other storage device becomes inaccessible, or there is any physical damage to it, it is crucial that you don’t panic. In this situation, you should know what you should NOT do rather than what you should do. While facing data loss, please refrain from the following:


Do not tamper with or mishandle the storage device. This is one of the primary causes of permanent data loss.
Do not format the storage device, it might make data recovery more difficult.
Do not store any new data on the storage device. It will overwrite the old data and will make recovery impossible.


If your hard drive is making a scraping, tapping, clicking or humming sounds, please do not use any recovery software it might damage the drive further.


Do not change electronic components as this may cause permanent data loss








મોંઘવારી ભથ્થા બાબત લેટેસ્ટ સમાચાર⤵️⤵️






29/02/24 Latest Updates.
9 લાખ કર્મચારીઓને આનંદો:* સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો જાહેર કર્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય.

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ.

રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ

મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

તદઅનુસાર, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.

મુખ્યમંત્રીશ્રીએ નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે.

તદઅનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.





*8 મહિનાનું એરિયર્સ આવી રીતે ચૂકવાશે*

(૧)જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે

(૨) ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે.

(૩)જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ

મેં 2024ના પગાર સાથે કર્મચારીઓને ચૂકવાશે.



Important Links:


04/07/23 Latest Updates


4% મોંઘવારી બાબત ન્યુઝ



22/06/23 Latest Updates


મોંઘવારી ગ્રાન્ટ લેટર વાંચવા માટે LINK HERE




16/06/23 Latest Updates




મોંઘવારી એરિયર્સના ટોટલ રકમ અંગે PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



09/06/23 Latest Updates


38% અને 42% મુજબ પ્રથમ હપ્તાનું ગણતરી પત્રક ડાઉનલોડ કરો અહીથી


42 % મોંઘવારી મુજબ કુલ પગારની ગણતરી કરવા અહિ ક્લીક કરો


38 % મોંઘવારી મુજબ કુલ પગારની ગણતરી કરવા અહિ ક્લીક કરો






08/06/23 Latest Updates

મોંઘવારી તફાવત ચૂકવવા બાબતનો સ્પષ્ટતા પરિપત્ર




28/05/23 Latest Updates






મોંઘવારી એરિયર્સના ટોટલ રકમ અંગે PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો






42% મોંઘવારી નો પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો
file-1 42 % મોંઘવારી ભથ્થા મુજબ પગાર ગણતરી કરવા અહિ ક્લીક કરો


file-2 42 % મોંઘવારી ભથ્થા મુજબ પગાર ગણતરી કરવા અહિ ક્લીક કરો


file-3 42 % મોંઘવારી ભથ્થા મુજબ પગાર ગણતરી કરવા અહિ ક્લીક કરો


file-4 42 % મોંઘવારી ભથ્થા મુજબ પગાર ગણતરી કરવા અહિ ક્લીક કરો



Important Links:

38 % મોંઘવારી મુજબ કુલ પગારની ગણતરી કરવા અહિ ક્લીક કરો

42 % મોંઘવારી મુજબ કુલ પગારની ગણતરી કરવા અહિ ક્લીક કરો

42% Moghavari Kotho Download { L.D. Charola Sir}

Excel Sheet 42% Moghavari {Manan Sir}





27/12/22 Latest Updates
પગારની ગણતરી , મોંઘવારી વધારો, ઇન્કરીમેન્ટ ની ગણતરી વગેરે મટે અહી ક્લિક







25/12/22 Latest Updates

કેન્દ્રીય કર્મચારીઓને આંચકો, DA ગણતરીની ફોર્મ્યુલા બદલાઈ, મોંઘવારી ભથ્થા પર ટેક્સ લાગશે






Important Links



JPEG File જુલાઈ ઇજાફો






Important Link

Download Monghvari Takavari Kotho : Click Here

Moghvari Bhattha Kotho | મોંઘવારી ભથ્થાનો કોઠો


Important Links:


મોઘવારી ભથ્થાના દરનો કોઠો PDF


મોઘવારી ભથ્થાના દરનો કોઠો Excel
Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો