PAT - 2023-24 Question bank
સામાયિક મૂલ્યાંકન (PAT) - દ્વિતીય સત્ર 2023-24 (એકમ કસોટી) પ્રશ્નબેંક
*સામાયિક મૂલ્યાંકન (PAT) - દ્વિતીય સત્ર 2023-24*
*તા.2-3-2023 પ્રશ્નબેંક ડાઉનલોડ*
=============================
*શૈક્ષણિક વર્ષ 2023-24 માટેની એકમ કસોટી પ્રશ્નબેંક આધારે એકમ કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી નિર્ધારિત થયેલ છે.*
જે અન્વયે *તા. 23-12-2023 ના રોજ શાળાઓમાં લેવાનાર દ્વિતીય સત્રના સામાયિક મૂલ્યાંકન (PAT) માટેની પ્રશ્નબેંક Online Attendance Portal પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.*
- *જે શાળાના Login માંથી ડાઉનલોડ કરી શકશો.*
- રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવેલ ઇમેલ મારફતે પણ સીધા જ *શાળા કક્ષાએ પ્રશ્નબેંક શાળા સમય શરૂ થયા બાદ (7:30 am સુધીમાં) મોકલી આપવામાં આવશે.*
- *BRC Co.અને CRC Co. ના ઇમેલમાં તમામ ધોરણ અને માધ્યમની પ્રશ્નબેંક મોકલી આપવામાં આવશે.*
*વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615*
Unit Tests for the academic year 2023-24 are scheduled at the state level based on the question bank.
*
According to which *Dt. Question Bank for Periodic Assessment (PAT) of Second Semester to be conducted in schools on 23-12-2023 has been made available on Online Attendance Portal.*
- *Which can be downloaded from school login.*
- School Level Question Bank will be sent after school hours start (by 7:30 am) directly through State level allotted email also.*
- *BRC Co. and CRC Co. All standard and medium question banks will be sent to the email.*
અગત્યની લીંક
એકમ કસોટી (સામાયિક મૂલ્યાંકન ) (PAT) - દ્વિતીય સત્ર 2023-24 પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.