GSEB Hall Ticket 2024

GSEB Hall Ticket 2024


 

GSEB Hall Ticket 2024

 :Gujarat Board Exam Hall Ticket ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની આગામી  11 માર્ચથી શરૂ થનારી પરીક્ષાને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજથી જ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર વિદ્યાર્થીઓ હોલ ટિકીટ મેળવી શકશે. જેને લઈ શિક્ષણ બોર્ડ આજે યાદી જાહેર કરવામાં આવી છે.

GSEB Hall Ticket 2024

આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : આ વખતે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 હજાર જેટલા અને વિજ્ઞાાન પ્રવાહમાં 5,391વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે. વિદ્યાર્થીઓ આખરી તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ શિક્ષણ વિભાગે પણ તૈયારીઓ આરંભી લીધી છે અને મીટીંગોનો દૌર શરુ કર્યો છે...




Necessary Idioms and Phrases
- Bookmark your favorite lessons

★■ ગણિત મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ વિજ્ઞાન મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ અંગ્રેજી મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ સા.વિ મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ હિન્દી મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ સંસ્કૃત મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


અગત્યની લિન્ક

GSEB Exam Time Table PDFઅહિ ક્લિક કરો
GSEB New Exam Patternઅહિ ક્લિક કરો

વિધાર્થી મિત્રો અહી અમે ધોરણ 10 ની બોર્ડ ની આવનારી પરિક્ષાની નવી પદ્ધતિ મુજબ પેપર સ્ટાઈલ તમારી સાથે સેર કરી છે. જો તમે દરેક વિષયના પ્રકરણ દીઠ ગુણભાર અને આદર્શ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માંગતા હોવ તો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી તમે ધોરણ 10 ના આદર્શ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો.

ધોરણ 10 ની પરીક્ષા પદ્ધતિ અને આદર્શ પ્રશ્નપત્ર માટેઅહીં ક્લિક કરો

ગુજરાત બોર્ડ ની વર્ષ 2024 માટે ધોરણ 10 ની પરીક્ષા ની પદ્ધતિ નીચે મુજબ રહેશે. અમે નીચે વિષય પ્રમાણે કુલ ગુણભાર અને પ્રશ્ન પત્રનું માળખું સેર કરેલ છે.

ધોરણ 10 ગણિત પેપર સ્ટાઈલ

ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા માટે ગણિત નું સ્ટાન્ડર્ડ અને બેઝિક પેપર સ્ટાઈલ એક જ પ્રકારની છે. પરતું પ્રશ્નો અલગ હોય શકે, જે તમે ઓફિશીયલ આદર્શ પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરી જોઈ શકો છો.

ધોરણ 10 વિજ્ઞાન પેપર સ્ટાઈલ

ધોરણ 10 હિન્દી પ્રથમ ભાષા પેપર સ્ટાઈલ

ધોરણ 10 અંગ્રેજી વિષય પેપર સ્ટાઈલ

અહી અમે ધોરણ 10 ની અગ્રેજી પરિક્ષાની પરીક્ષા પદ્ધતિ સેર કરીશું જેમાં પ્રશ્નોનું સ્વરૂપ અને પ્રશ્નોની સંખ્યા આધારીત કુલ ગુણભર જોઈ તમે તે મુજબ તૈયારી કરી શકશો.

તો વિધાર્થી મિત્રો અહી અમે ધોરણ 10 ની બોર્ડ ની આવનારી પરિક્ષાની નવી પદ્ધતિ મુજબ પેપર સ્ટાઈલ તમારી સાથે સેર કરી છે. જો તમે દરેક વિષયના પ્રકરણ દીઠ ગુણભાર અને આદર્શ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માંગતા હોવ તો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી તમે ધોરણ 10 ના આદર્શ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો.


image 2024 02 29t125950.209

વિધાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે શિક્ષણ વિભાગ સજ્જ

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને શિક્ષણતંત્રની પણ પરીક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. વિદ્યાર્થીને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ બાબતોને ધ્યાનમાં લઈ હાલ મિટિંગો અને તૈયારીઓ શરૂ છે. ધોરણ-10ના પરીક્ષાર્થીઓ માટે 86 શાળાના 906 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Important Links

હોમ પેજ અહીં ક્લીક  કરો 
WhatsApp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લીક  કરો

Necessary Idioms and Phrases
- Bookmark your favorite lessons

★■ ગણિત મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ વિજ્ઞાન મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ અંગ્રેજી મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ સા.વિ મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ હિન્દી મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


★■ સંસ્કૃત મટેરિયલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


Conclusion

આ લેખ દ્વારા, અમે તમને GSEB Hall Ticket 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.



Gseb, model Test papers, standard maths std 10,top 10 model paper.


Activities such as illegal lion shows, harassment of Siho can be controlled. 4 Rapid Response Team Service, Lion Ambulance and 2 Hour Helpline will be set up so that Sikka can get quick treatment for serious illness. In addition, periodic health surveillance will be conducted.


Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો