Bullet Point of PM Vishwakarma Yojana 2024

Bullet Point of PM Vishwakarma Yojana 2024


 

Bullet Point of PM Vishwakarma Yojana 2024



Bullet Point of PM Vishwakarma Yojana 2024

યોજનાનું નામPM Vishwakarma Yojana | પીએમ વિશ્વકર્મા યોજના
યોજનાની જાહેરાત ક્યારે કરાઈભારતના વર્ષ 2023-24 ના બજેટમાં
ક્યારે અમલમાં મુકાઈમાન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ તા. 17 September 2023 ના રોજ.
યોજનાનો ઉદ્દેશ.વિશ્વકર્મા વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને તાલીમ અને લોન આપવી.
લાભાર્થી18 પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કારીગરો.
ઓફિસિયલ વેબસાઈટwww.pmvishwakarma.gov.in
હેલ્પલાઈન નંબર(1)    18002677777

(2)   17923

પી એમ વિશ્વકર્મા યોજના વિશે જાણો | PM Vishwakarma yojana Gujarat 

તા.17/09/2023 ના રોજ ભગવાન શ્રી વિશ્વકર્માની જન્મ જયંતિ દિવસે વિશ્વકર્મા વ્યવસાય સાથે સંકળાયેલ કારીગર વર્ગના ઉત્થાન માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ગુજરાતના કારીગર વર્ગ ભગવાન શ્રીવિશ્વકર્માના ભક્ત હોવાથી, આ યોજનાનું નામ પીએમ વિશ્વકર્મા યોજના યોજના રાખવામાં આવ્યુ છે. ભારતના જે કારીગરો પોતાના પરંપરાગત વ્યવસાયથી પોતાની આગવી ઓળખ ઉભી કરી કે પોતાના હસ્તકળા અને કારીગરીથી જૂની પરંપરાઓને સાચવી રાખીને બેઠા છે તેવા  કારીગરોની કૌશલ્યનો વિકાસ કરવા માટે અને કારીગરોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  મિશન અને વિઝન ને ભાગરૂપે સરકારે આ PM vishwakarma yojana  અમલમાં મૂકી છે

PM Vishwakarma yojana 2024 નો ઉદ્દેશ.

વિશ્વકર્મા ભાઈ બહેનોને ઓળઅ અને તેઓની પરંપરાગત વ્યવસાયને કારણે  ભારતની આર્થિક વ્યવસ્થાની પ્રગતિમાં  વિશ્વકર્મા કારીગરો ઘણું મોટું યોગદાન છે. તેમના આ પરિશ્રમને આગળ લાવવા તથા પોતાના ધંધા રોજગારને અનરૂપ આર્થિક સહાય માટે આ  યોજના ઘણી મહત્વની બની રહેશે. જેના ઉદ્દેશો નીચે મુજબના છે.

  • વિશ્વકર્મા ભાઈ બહેનોને પોતાના સ્વરોજગાર વિકાસ અર્થે આર્થિક સહાય.
  • સસ્તા વ્યાજદરે  અને ગેરંંટી વગરની સરળ આપવી.
  • તાલીમ આપીને કુશળતામાં વધારો કરવો.
  • ઉત્પાદિત કરેલ વસ્તુંઓનું વેચાણ તથા માર્કેટીંગ.

પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓની પાત્રતા PM Vishwakarma Yojana Eligibility

જે વિશ્વકર્મા ભાઈઓ બહેનો પોતાના સ્વ રોજગારના પરંપરાગત વ્યવસાયમાં રોકાયેલ છે. તેવા કુલ 18 પ્રકારના ધંધા રોજગાર કરનાર કારીગરોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જેઓને વિવિધ ટુલકીટ સહાય, તાલીમ અને લોન સહાય વડે આર્થીક મદદ કરવામાં આવશે. આ યોજનામાં લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.

PM Vishwakarma Yojana Gujarat Document | યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ.

PM vishwakarma yojana Online Apply માટે અરજદારને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. જેનું લીસ્ટ નીચે મુજબ છે.

  • આધાર કાર્ડનો નકલ.
  • આધાર સાથે લીંક મોબાઈલ નંબર.
  • જાતિનું પ્રમાણપત્ર.
  • ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર , LC, અન્ય માન્ય દસ્તાવેજ )
  • રેશન કાર્ડની નકલ.
  • વ્યવસાય અંગે કોઈ તાલીમ લીધી હોય તો પ્રમાણપત્ર (મરજીયાત)
  • બેંક ખાતાની વિગત
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.

PM Vishwakarma Yojana Image

પીએમ વિશ્વકર્મા યોજના લાભાર્થીઓનું લીસ્ટ.| PM Vishwakarma Yojana Beneficiary List

નીચે મુજબના ઘંધા સ્વરોજગાર સાથે સંકળાયેલ ભાઈ બહેનોને  પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લાભો મળવાપાત્ર થશે.

ક્રમ

ધંધો રોજગારનું નામ

1

સુથાર/કારપેન્ટર

2

નાવ બનાવનાર

3

ઓજારો બનાવનાર

4

લોખંડ કામ કરનાર

5

ટોકર/ચટાઈ/ઝાડું બનાવનાર

6

કેચર વણકર

7

ઢીંગલી અને રમકડાં બનાવનાર (પરંપરાત)

8

ધોબીકામ કરનાર

9

કુંભાર

10

દરજીકામ કરના

11

પગરખા બનાવનાર મોચી

12

હથોડા અને ટુલકીટ બનાવનાર

13

તાળા બનાવનાર

14

મૂર્તિકારપથ્થરની કોતરણી કરનાર, પથ્થર તોડનાર

15

રાજમિસ્ત્રી

16

વાળંદ

17

માલાકાર

18

માછલી પકડવાની જાળ બનાવનાર

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળના લાભો | PM Vishwakarma Yojana Benefits

આ યોજના ભારતના જે કારીગરો પોતાના પરંપરાગત વ્યવસાયથી પોતાની આગવી ઓળખ ઉભી કરી કે  પોતાના હસ્તકળા અને કારીગરીથી જૂની પરંપરાઓને સાચવી રાખીને બેઠા છે તેવા  કારીગરોની કૌશલ્યનો વિકાસ કરવા માટે અને કારીગરોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  મિશન અને વિઝન ને ભાગરૂપે સરકારે આ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સીધા લાભો નીચે મુજબના છે.

PM vishwakarma yojana 2024 Helpline Number

પી એમ વિશ્વકર્મા યોજના હેેેઠળ તમામ લાભાર્થીઓને લાભ આપવાનો લક્ષ્યાંક કરાવામાં આવ્યો છે. લાભાર્થી અરજદારને ઓનલાઈન અરજી કરવા માટે કોઈ મુશ્કેલી ના રહે તથા સરળતાથી લોન મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરોની જાહેરાત કરવામાં આવી છે. આપ આ નંબર પર સંપર્ક કરીને માર્ગદર્શન પણ મેળવી શકો છો.

(1)    18002677777

(2)   17923

important Links of PM vishwakarma yojana 2024

ઓફિસિયલ વેબસાઈટ :-Click Here

Click Here

લાભાર્થી તરીકે અરજી કરવા માટે:-Click Here

Click Here

સંપર્ક નંબરોની વિગતો જાણવા :-Click Here

Click Here

C.S.C ( Common Service Center)ની વિગતો
Click Here

Click Here

Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો