Exam Name: SSC 10th and HSC 12THExam 2024

Exam Name: SSC 10th and HSC 12THExam 2024


 

Gujarat GSEB SSC 10th Result 2024 @www.gseb.org



"Understanding the importance of health insurance is crucial for ensuring peace of mind and financial security. Whether you're self-employed or employed, having the right coverage can make a significant difference in your well-being. Make it a priority to review your health insurance options and choose a plan that best suits your needs. Your health is your most valuable asset, so investing in the right insurance plan is a decision you won't regret. #HealthInsurance #Wellness #FinancialSecurity"


"Health insurance not only provides medical coverage, but also offers a sense of security and protection for the unexpected. From routine check-ups to unforeseen emergencies, having the right health insurance plan can make a world of difference in your overall well-being. Take the time to explore different options, compare benefits, and choose a plan that fits your lifestyle and budget. Your health is priceless, so don't delay in securing the coverage you deserve. #HealthInsurance #PeaceOfMind #HealthyLiving"


"Health insurance is a fundamental component of your overall financial plan. It guarantees access to quality healthcare services without the burden of high out-of-pocket costs. Prioritizing your health by investing in a comprehensive insurance plan is a smart decision that can safeguard your physical and financial well-being. Make informed choices, stay proactive about your health, and ensure you have the coverage you need to face any health challenges that come your way. Your health is your greatest wealth. #HealthInsurance #FinancialPlanning #WellnessJourney"

GSEB SSC Result Notification PDF Download: Click Here

GSEB SSC Result Link: www.gseb.org

GSEB Official Website: www.gseb.org

મહત્વપૂર્ણ કડીઓ :::


Important Link


Important link

SSC Registration online click here👇👇👇

Registration Link : Click Here

GSEB SSC Purak Pariksha 2024: ધોરણ 10 ની પરીક્ષાની ગુણચકાસણી અને પુરક પરીક્ષાની અરજી કરવાની વિગતો ચકાસો





GSEB SSC Purak Pariksha 2024: વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 મે 2024 ના રોજ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે. જેમાં રાજ્યભરમાં ધોરણ 10 નું કુલ પરિણામ 82.56 ટકા રહ્યું હતું અને હવે ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતોષ ના હોય અને તેઓ ગુણ ચકાસણી માટે અરજી કરવા માંંગતા હોય, તો તેઓ માટે સત્તાવાર વેબસાઈટ પર ૨૦ મે ૨૦૨૪ સુધી ગુણ ચકાસણી માટેનું ઓનલાઇન અરજી કરી શકે છે. તેમજ જે વિદ્યાર્થીઓ ત્રણ કે તેથી ઓછા વિષયમાં નાપાસ થયેલા છે તેઓ તેમની પૂરક પરીક્ષા માટે પણ હવે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

 જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં ત્રણ અથવા તેથી ઓછા વિષયમાં ગેરહાજર અથવા નાપાસ હોય તો તેઓ પુરક પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

ધોરણ 10 ની પુરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવા માટે વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલ વેબસાઈટ https://website.gseb.org/ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે અને પૂરક પરીક્ષા માટે પણ ફી ભરવાની રહેશે. જે તમામ વિગતો શાળા દ્વારા ભરવામાં આવશે જેથી પૂરક પરીક્ષાની તમામ અરજીઓ પણ શાળા દ્વારા કરવામાં આવશે. તો તમારે જો તમે ત્રણ કે તેથી ઓછા વિશે નાપાસ અથવા હાજર રહેલ નથી તો તમે તેના માટે તમારે શાળાનું સંપર્ક કરી શકો છો અને તેઓ તમારું ઓનલાઇન ફોર્મ ભરી દેશે.

મિત્રો તમારે ધ્યાન દોરવું પડશે કે જો તમે એક કે બે વિષય નાપાસ છો પરંતુ તેમાં સ્ટાન્ડર્ડ ગણિતનો સમાવેશ થતો હોય તો તમારે ઓનલાઇન અરજી કરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણતરીનો વિકલ્પને પસંદ કરવાનો રહેશે.



GSEB HSC Purak Pariksha 2024: ધોરણ 12ની પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાની શરુ, અરજીની છેલ્લી તારીખ 22 મે 2024





જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ગેરહાજર અથવા નાપાસ થયેલ છે તેઓ પૂરક પરીક્ષા આપવા માટે તારીખ 15/05/2024 થી બોર્ડના સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 મે 2024 છે, જ્યારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 મે 2024 છે. તો જો તમે નિયમિત પરીક્ષાની લાયકાત ધરાવતા હો તો જલ્દીથી આ ફોર્મ ભરી લેવું જોઈએ તેમજ અંતિમ તારીખ પહેલા ફોર્મ માટે જરૂરી ફી પણ ચૂકવવું પડશે.

GSEB HSC Purak Pariksha 2024: પાત્રતા માપદંડ

GSEB HSC Purak Pariksha 2024 એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો GSEB HSC પરીક્ષા 2024 માં ગેરહાજર રહેલ અથવા પાસ કરેલ નથી. ધોરાણ 12ની પૂરક પરીક્ષા માટે અરજી કરતી વખતે નીચે કેટલીક મર્યાદાઓ ધ્યાનમાં દોરવી જરૂરી છે.

  • જો કોઈ વિદ્યાર્થી  ધોરણ 12 ની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થાય, તો તે પૂરક પરીક્ષામાં જ બેસી શકશે.
  • જો કોઈ વિદ્યાર્થી  ધોરણ 12 ની પરીક્ષામાં બે કરતાં વધુ વિષયમાં નાપાસ થયો હોય, તો તે પૂરક પરીક્ષામાં બેસી શકશે નહીં.
  • જે વિદ્યાર્થીઓ GSEB HSC પરીક્ષામાં ગેરહાજર હોય તેઓ પૂરક પરીક્ષા માટે અરજી કરી શકે છે.

પૂરક પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી 

જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં બે કે તેથી ઓછા વિષયમાં નાપાસ થયેલ છે તો તેઓ ધોરણ 12 ની પૂરક પરીક્ષા માટે અરજી ફોર્મ તેમજ અરજી ફી ભરવાની રહેશે. જેના માટે તેઓએ પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે કેમ કે આ પૂરક પરીક્ષા ના ફોર્મ શાળા દ્વારા ભરવામાં આવતા હોય તેમની જરૂરી માહિતી શાળાના સંબધીત કર્મચારીને જમા કરાવવાની રહેશે. શાળાના સંબંધિત કર્મચારી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://hscgenpurakreg.gseb.org/ પર જઈને શાળા ઇન્ડેક્સ નંબર તેમજ પાસવર્ડની મદદથી લોગીન કરીને તમામ વિદ્યાર્થીઓની માહિતી ભરવાની રહેશે અને તેમનું અરજી ફોર્મ તથા અરજી ફી સબમિટ કરવાનું રહેશે.

GSEB HSC પૂરક પરીક્ષા 2024 ની અગત્યની બાબતો

કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારશ્રી તરફથી પૂરક પરીક્ષાની અરજી ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે જેથી કરીને તેઓએ કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં.

જો કોઈ વિદ્યાર્થી સંસ્કૃતિ માધ્યમમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલ છે તો તે વિદ્યાર્થીનું અરજી પત્રક ઓફલાઈન ભરવાનું રહેશે અને આવા વિદ્યાર્થીઓની યાદી તથા ડીડી બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે મોકલી આપવામાં આપવાનું રહેશે.

તો હવે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં નપાસ થયેલ છે અથવા ગેરહાજર રહેલ છે તો તેઓ જલ્દીથી પોતાના પ્રિન્સિપલ અથવા સંબંધિત કર્મચારીને સંપર્ક કરીને પોતાનું પૂરક પરીક્ષાનું ફોર્મ ૨૨ મે સુધી ભરી શકે છે.



Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો