List of players selected as Young Talent Category from State Level Battery Test

List of players selected as Young Talent Category from State Level Battery Test


 

SLIDER GAME INDOR GAME IN LOCKDOWN FOR CHILDERN

To invest in a mutual fund, you can follow these steps:


1. Research: Start by researching different types of mutual funds to find one that aligns with your investment goals, risk tolerance, and time horizon.


2. Choose a fund: Once you've identified a mutual fund that matches your criteria, you can open an account directly with the mutual fund company or through a brokerage platform.


3. Invest: Decide how much money you want to invest in the mutual fund and complete the necessary paperwork to make your investment.


4. Monitor your investment: Keep track of how your mutual fund is performing and review your investment periodically to ensure it is still in line with your financial goals.


5. Reinvest dividends: Some mutual funds may offer the option to reinvest dividends automatically, which can help your investment grow over time.


Remember to consider consulting a financial advisor to get personalized advice based on your individual financial situation.



SLIDER GAME INDOR GAME IN LOCKDOWN FOR CHILDERN VIDEO
Slider game for childeren video
Ghar ma rami shakay tevi ramat video
Balko mate gharma ramvani ramat
Lockdown ni ramat video
SLIDER GAME INDOR GAME IN LOCKDOWN FOR CHILDERN VIDEO


*DLSS | રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટમાંથી યંગ ટેલેેન્ટ કેટેગરી તરીકે પસંદગી પામેલ ખેલાડીઓની યાદી👇*


યાદી જોવા માટે અહીં ક્લિક કરો

• *રાજય કક્ષાએ યોજાયેલ બેટરી ટેસ્ટના પરિણામ તથા આગામી યોજાનાર કાઉન્સીલીંગ અંગેની વિશેષ સૂચના.*

• યંગ ટેલેન્ટ ખેલાડી તરીકેની અંતિમ પસંદગી અંગે રાજય કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન *તા.૨૯/૦૪/૨૦૨૪ થી તા.૦૧/૦૫/૨૦૨૪* દરમ્યાન જુદા જુદા ૭ કેન્દ્રો ખાતે યોજાવામાં આવેલ.

• યંગ ટેલેન્ટ ખેલાડીઓની *પસંદગી ખેલમહાકુંભના નિયમોનુસાર તા.૩૧/૧૨/૨૦૨૩ સુધીમાં અંડર-૧૧ વયજૂથ ધરાવતા અને ૦૭ કસોટીના કુલ ૨૧ ગુણ માંથી ૧૫ ગુણ પ્રાપ્ત કરેલ ખેલાડીઓને* યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવેલ છે.

• યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે પસંદગી પામેલ ખેલાડીઓને *ડી.એલ.એસ.એસ. શાળાઓમાં પ્રવેશ માટે ટુંક સમયમાં કાઉન્સીલીંગ માટે* બોલાવવામાં આવશે.

• *કાઉન્સીલીંગ અંગેની અપડેટ્સ માટે Sports Authority of Gujarat વેબસાઇટ જોતા રહો.*

Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો