Budget 2023 LIVE UPDATE

Budget 2023 LIVE UPDATE




Budget 2023: Union Finance Minister Nirmala Sitharaman is all set to present her third Budget in the Parliament on February 1, 2022




Budget 2022: Union Finance Minister Nirmala Sitharaman is all set to present her third Budget in the Parliament on February 1, 2022.

Budget 2023 Live : નાણામંત્રી નિર્મલા સીતારામણનું સંસદ ભવનમાં બજેટ ભાષણ શરૂ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણનું 5મું સામાન્ય અંદાજપત્ર

બજેટ પહેલા રૂપિયામાં આવી મજબૂત, ડોલર સામે રૂપિયો 12 પૈસા થયો મજબૂત








Budget 2023 / ફોન લેવો હોય કે પછી ગાડી! મોદી સરકારે બજેટમાં આપ્યા સૌથી મોટા ગુડ ન્યૂઝ


નવી દિલ્હી,તા.01 ફેબ્રુઆરી-2023, બુધવાર









અહીંથી વાચો બજેટ વિશે સંપૂર્ણ રિપોર્ટ

આજતક પર Live બજેટ જોવા અહીં ક્લીક કરો


Benefits of EMI loan checking

FilmoraGo Tutorial

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામણ 5મી વખત સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કરશે, જેની શરૂઆત સવારે 11.00 વાગ્યાથી થશે. મોદી સરકારના બીજા કાર્યક્ળના વર્ષ 2023-24ના આ છેલ્લા બજેટમાં નાણાંમંત્રી મોટી જાહેરાતો કરી શકે છે. ઉપરાંત આવતા વર્ષે સામાન્ય ચૂંટણી પણ હોવાથી આ બજેટ ખુબ જ મહત્વનું છે.  આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ હશે. આ બજેટમાં સરકાર તરફથી મોટી જાહેરાત કરવાની આશા છે.

Budget 2023 Live

  • બજેટ પહેલા રૂપિયામાં આવી મજબૂત, ડોલર સામે રૂપિયો 12 પૈસા થયો મજબૂત : સ્ટોક માર્કેટથી લઈને કરન્સી માર્કેટ સુધી બજેટ-2023ને લઈને ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે. ભારતીય કરન્સી રૂપિયો યુએસ ડૉલર સામે 12 પૈસા મજબૂત થયો છે. શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો ગગડીને 81.76ના સ્તરે પહોંચ્યો હતો. મંગળવારે રૂપિયો ડોલર સામે 81.88 ના સ્તર પર બંધ થયો હતો.
  • અનુરાગ ઠાકુર અને જી.કિશન રેડ્ડી કેબિનેટની બેઠક થયા સામેલ : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને જી.કિશન રેડીડ પણ બજેટ રજુ થયા પહેલા કેબિનેટ બેઠકમાં સામેલ થયા.
  • PM મોદીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની બેઠક શરૂ : બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક સંસદમાં શરૂ થઈ ગઈ છે. કેબિનેટ દ્વારા બજેટ-2023ને મંજૂરી અપાયા બાદ નાણાંમંત્રી સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કરશે.
  • બજેટની કોપી સંસદ ભવન પહોંચી

બજેટને મંજૂરી આપવા PM મોદી અને અન્ય મંત્રીઓ સંસદ પહોંચ્યા હતા

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પહોંચ્યા છે. ટુંક સમયમાં બજેટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પણ મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને મોદી કેબિનેટના અન્ય મંત્રીઓ કેબિનેટ બેઠક માટે સંસદ પહોંચી ગયા છે. નિયમો મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી બાદ કેન્દ્રીય બજેટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવી પડે છે.

નાણાંમંત્રી સીતારામન સંસદ પહોંચ્યા, કેબિનેટની બેઠકમાં લેશે ભાગ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન વડાપ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં ભાગ લેવા સંસદ ભવન પહોંચી ગયા છે. તેઓ સવારે 11 કલાકે બજેટ-2023-24 રજુ કરશે.









The list of Budget documents presented to the Parliament include:

ગુજરાત સરકાર નું સંપૂર્ણ 2022 બજેટ ગુજરાતીમાં

જીતુ વાઘાણીએ શું જાહેરાત કરી તે જોવા માટે અહીં ક્લિક કરો

The Budget presentation this time, just like last year, is expected to be paperless keeping in view the ongoing COVID pandemic. In 2019, when Sitharaman presented her first Budget, she attracted the nation's attention by replacing the budget briefcase with the 'bahi khata'. The decision was taken to dump the colonial practice of carrying a briefcase. The following year, she went paperless and presented her budget in Tablet.










આજથી બદલાશે આ મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

🔥 *મોટી ભેટ / 2 દિવસમાં મોદી સરકાર મધ્યવર્ગને આપી શકે છે આ મોટી ભેટ, જાણીને તમે પણ ખુશ થઈ જશો*

🔹 શ મળશે 👇🏻મોટી ભેટ...?
✍🏻  Click here


NPS: નિવૃત્તિ પછી દર મહિને 50,000 રૂપિયાનું પેન્શન જોઈએ છે, આજથી જ કરો આટલું રોકાણ




બજેટ : 20 મહત્વની જાહેરાતો જાણો ટુ ધ પોઈન્ટ

Source by VTV NEWS
બજેટ : 20 મહત્વની જાહેરાતો જાણો ટુ ધ પોઈન્ટ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

બજેટમાં જાણો શું સસ્તુ થયું શું મોંઘુ? મિડલ ક્લાસ માટે સૌથી મોટી ખુશખબર

બજેટ વિશે ગુજરાતી ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

વર્ષ 2022-23ના બજેટની સૌથી મોટી જાહેરાતો, જુઓ ક્યા સેક્ટરને શું મળ્યું?

ગુજરાતીમાં ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો
Know, what is this complete offer ?


Here are the interesting facts about India's Union Budget:

The word budget has French origins. It emerged from the old French term bougette meaning "small leather purse."
The first ever Union budget was presented by James Wilson, a Scottish economist and politician in 1860.
The first Union budget of independent India was presented on November 26, 1947 by India's first finance minister RK Shanukham Chetty.
Till 1955, the Union Budget was published only in English. However, this changed in 1955-56 when the government started to publish it in both English and Hindi.
While Jawaharlal Nehru was first prime minister to present the budget when he held the finance portfolio back in 1958-59.
Former prime minister Indira Gandhi was the first woman to present the budget in India.
Former Finance Minister Morarji Desai holds the record for presenting the most number of budgets a record 10 closely followed by P Chidambaram and Pranab Mukherjee.
In 2017, the Rail Budget was merged with the Union Budget and since then, the Budget has been presented on 1 February following the changes introduced by the then Finance Minister Arun Jaitley.
Nirmala Sitharaman in 2019 ditched the traditional Budget briefcase, instead, carried a Red packet with the National Emblem wrapped with a ribbon.
This time, Nirmala Sitharaman is the first full-time female finance minister to table the Budget 2022.
Budget 2022 will be the Narendra Modi-led BJP government's 10th presentation since its appointment in 2014.

The budget session of Parliament will begin on January 31 with the address of President Ram Nath Kovind to both the Houses, additional secretary-general of ministry of Parliamentary affairs said in a letter.


The first half of the Budget session will go on from January 31 to February 11, with the panel reassembling on March 14th to sit until April 8, subject to government exigencies.


A day ahead of the Budget, on January 31 the Centre is likely to present the Economic Survey in Parliament.

All eyes are on the Budget yet again as the announcement will come amid India's battle with the third wave of the Covid-19 pandemic. GDP estimates will be a key number to look forward to.
The country's annual gross domestic product (GDP) slumped in 2020-21 due to continued lockdowns, leading to FY21 GDP contracting 7.3%.


Growth is expected to witness a V-shaped recovery for FY22, recent data released by the Centre shows, rising to 9.2%. However, the rising number of Omicron variant cases will continue to remain a hinderance.


Last year, the Budget was delivered in a paperless format for the first time by FM Sitharaman, who arrived for the presentation carrying a tablet instead of the traditional 'bahi-khata'.


The FM also launched the Budget mobile app for 'hassle-free' access of budget documents by members of Parliament (MPs) and the general public.




પહેલી ફેબ્રુઆરીએ બજેટમાં નોકરિયાત વર્ગને ગુડ ન્યૂઝ આપી શકે છે મોદી સરકાર, મળશે આ છૂટ


વાંચવા માટે અહીં ક્લિક કરો



*💥વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ બાબતે લેટેસ્ટ ન્યુઝ ⤵️*


*📲જોવો કેટલાં ચાલુ નોકરી કરતા શિક્ષકો એ ફોર્મ ભર્યા!?





Advertisement
ઘટની જાહેરાત

સામાન્ય ભરતી ની જાહેરાત






વય મર્યાદા - ઘટ ની જગ્યા




વય મર્યાદા - સામાન્ય જગ્યા




ફોર્મ સાથે જોડવાના આધારો 1 થી 5




ફોર્મ સાથે જોડવાના આધારો 6 થી 8

વિદ્યાસહાયક ભરતી બાબતે શિક્ષણ મંત્રી નું Tweet

Official website CLICK HERE

Detailed good analysis supported your performance with tips to improve

Bilingual Content in Hindi and English
.
You can now access your documents and certificates from your Digi Locker on your mobile devices.

ગુજરાતમાં શાળાઓ ફરી પ્રત્યક્ષ સરું કરવા અંગે લેટેસ્ટ ન્યુઝ જોવા માટે અહી ક્લિક કરો તા ૨૫/૦૧/૨૦૨૨

You can find best and real news here with paper cutting and screenshot. Not only educational news, but you can also read here latest events, political and other news here. Here we try to give our best on this site by sharing knowledgeable and useful information.
Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો