NEW PARINAM PATRAK STD 1 TO 8 EXCEL FILE 2022-23

NEW PARINAM PATRAK STD 1 TO 8 EXCEL FILE 2022-23





NEW PARINAM PATRAK STD 1 TO 8 EXCEL FILE 2022-23



New Parinam Patrak Std 1 TO8 Excel File 2022-23

Primary School Parinam Patrak std 1 to 8, Mulyankan Patrak, Parinam Patrako, Pragna Parinam Patrak std 1 to 5, sce patrako Pragna Mate Download excel Sit file. Parinam Patrak Std 3 to 8 Easy to use anybody. Primary School mate parinam patrak, Pragna varg Mulyankan, Pragna Parinam Patrak, New Parinam Patrak, Patrak A to F, Patrak C & F

New Parinam Patrak Std 1 TO 8 Excel File 2022-23

School ma Bhanta Vidhyarthio nu Exam dwara Mulyankan karvama aavtu hoy che. Generally School ma Exam pachi vidhyarthio na paper chakasvana temaj paper chakasya pachi tarat parinam Banavvani karyvahi sharu thay che. Aavama Atyarni aadhunik technology ni madad thi computer par Parinam banavvanu khubaj saral bani jatu hoy che. Computer & Technology na upyog thi Mota bhagna Teachers Result Taiyar karta thaya che. Matra ek click karta aandli na terve j Result bani jatu hoy che. Bahuj saral rite ek click kari Tame excel file ma Result taiyar kari sako chho.






Aaje aa Article ma Vividh Dhoran na Parinam patrako banavvani excel file mukvama aavi che. Jema tame basic details enter karta Aapoaap j calculate thai ganatari ni second ma j Parinam patrak taiyar thai jase.

New Parinam Patrak Std 1 TO 8 Excel File 2022-23

Std 3&4 Parinam Patrak


Pragna Parinam Patrak


Patrak : A+B+C+F Ane Fakt Patrak C + F


Sarkar na chhela paripatra Pramane Taiyar karel RESULT


Sarkare aapel DESIGN mujab j taiyar karel RESULT


Sem-1 & Sem-2 na alag alag Tran(3) Prakare Parinam patrak

New Parinam Patrak Std 1 TO 8 Excel File 2022-23

આ ફાઇલો મોબાઇલમાં ખોલવી નહી.
આ ફાઇલ બંન્ને સત્રમાં કામ આવશે.
આ ફાઇલમાં હાલ ડેટા શીટમાં સત્ર 1 કરેલ છે.
જેથી 100 ગુણમાંથી ગ્રેડ નીકળશે.
આ ફાઇલ બીજા સત્ર સુઘી સાચવીને રાખશો
ત્યારે ડેટા શીટમાં સત્ર - 2 કરશો
જેથી 200 ગુણમાંથી ગ્રેડ નીકળશે.





Important links:-


 
ગ્રેડ પત્રક અહીંથી ડાઉનલોડ કરો:- વર્ષ:-૨૦૨૨-૨૩ માટે


પરિણામ પત્રક

 STD 6 to 8 New Result


પરિણામ પત્રક ની આ ફાઈલ  વિશે અગત્યની સૂચનાઓ


🟢 આ ફાઈલ ખોલવા માટે 


Username :Teacher


Password : school@123   નો ઉપયોગ કરવો. 


➡️ આ ફાઇલ મોબાઈલ માં ખોલવી નહિ.


➡️ પ્રથમ વાર કમ્પ્યુટર માં ફાઈલ ઓપન કરો ત્યારે Developer tab માં જઈ macro security માં Enable All macros કરવું અને ફાઈલ close કરી દેવી અને ફરી ખોલવી.


➡️ જો ફાઈલ ખોલ્યા પછી security Warning આવે તો Enable this content કરવું....ત્યાર બાદ continue પર ક્લિક કરવું.


➡️ આ પરિણામ પત્રક Lmg-Arun ફોન્ટમાં બનાવેલ છે જેથી Lmg-Arun font computer માં હોવા જોઈએ.


➡️ એક સાથે 100 વિદ્યાર્થીઓનું પરિણામ બનાવી શકશો.


➡️ જેટલી રજીસ્ટર સંખ્યા લખશો તેટલી જ Row ખુલશે.


➡️ ફાઈલ Save As કરતી વખતે હંમેશા Excel Macro - Enabled workbook ( *.xlsm) ફોરમેટ માં save કરવી.


➡️ જેમ જેમ data ભરશો તેમ તેમ જાતે જ save થતું રહેશે...

સેવ કરવાની પણ જરૂરિયાત નથી.


➡️ તમામ પ્રિન્ટ માટે A4 size કાગળ  નો ઉપયોગ કરવો.


➡️ જો તમારા કમ્પ્યુટર માં Excel માં Developer tab ના હોય તો YouTube માં વિડિયો જોઈ Developer tab લાવવું.


➡️ પરિણામ માં ક્યાંય Hyper link નો ઉપયોગ કરેલ નથી.


➡️ સંપૂર્ણ પરિણામ Vba ( visual basic ) આધારિત બનાવેલ છે.




STANDARD 6 TO 8 NEW RESULT 


DOWNLOAD CLICK HERE




New Parinam Patrak Std 1 TO 8 Excel File 2022-23
Previous Post Next Post
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો